GSEB SSC HSC Time Table 2024: ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક હાથ ધરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચ, 2024થી શરૂ થશે. જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પરીક્ષાની તારીખ અંગે ઉત્સુકતા અનુભવી રહ્યા છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો અભ્યાસક્રમ 2023, વર્ગ 10 અને 12 નું ટાઈમ ટેબલ 2024.
ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ 2024 જાહેર
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024 |
બોર્ડનું નામ | ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB |
પોસ્ટ પ્રકાર | ટાઈમ ટેબલ |
પરીક્ષા ચાલુ તારીખ | 11 માર્ચ 2024 |
પરીક્ષા છેલ્લી તારીખ | 26 માર્ચ 2024 |
ટાઈમ ટેબલ જાહેર તારીખ | 13 ઓક્ટોબર 2023 |
ટાઈમ ટેબલ સ્થિતિ | જાહેર |
સત્તાવાર વેબસાઈટ | http://gseb.org |
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર
આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી શરૂ થશે અને છેલ્લું પેપર 26 માર્ચ 2024ના રોજ હશે. સરકારી માહિતી ટીમ ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે, સખત મહેનત કરો અને તમારા પરિવારને ગૌરવ અપાવો.
ધોરણ 10 અને વર્ગ 12 માર્ચ પરીક્ષા કાર્યક્રમ 2024
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
- ધોરણ 10 નો સમય પરીક્ષાના દિવસે સવારે રહેશે.
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.
GSEB SSC 10 અને 12 ટાઈમ ટેબલ 2024 કેવી રીતે જોવું?
- સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
- ‘GSEB SSC અને HSC પરીક્ષા સિલેબસ 2024’ લિંક પર ક્લિક કરો.
- સ્ક્રીન પર PDF દેખાશે.
ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2024
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |