Smartphone Sahay Yojana 2023: ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, 6000 રૂપિયાની સહાય મેળવો

Smartphone Sahay Yojana 2023 : સરકાર દ્વારા આઇ ખેડુત ગુજરાત ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ છે . એવી જ યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન સહાય યોજના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ખેડૂતને રૂપિયા 6,000 ની સહાય સ્માર્ટફોન માટેની મળે છે.

સ્માર્ટફોન સહાય યોજના 2023

યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના 2023
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી શરુ તારીખ 15/05/2023
અરજી કરવાનો પ્રકાર Online
લાભ રાજ્યના ખેડુતોને
સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/

મોબાઈલ સહાય યોજના 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
  • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
  • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
  • 8-અ ની નકલ
  • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
  • બેંક ખાતાના પાસબુકની નકલ

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા

  • જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2023 નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
  • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
  • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
  • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની Accessories જેવી કે ઈયર-ફોન, ચાર્જર, ઈયર-બર્ડ્સ જેવી સાધનો પર સમાવેશ થતો નથી.

Khedut Mobile Sahay Yojana હેઠળ ખરીદીના નિયમો

ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ, ખેડૂતો ગુજરાત રાજ્યમાં કોઈપણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે. સરકાર સ્માર્ટફોનની કિંમતના 40% સબસિડી આપે છે, મહત્તમ રૂ. સુધી. 6,000 છે. બાકીનો 60% ખર્ચ ખેડૂત ભોગવે છે.

How To Online Apply Khedut Mobile Sahay Yojana 2023

Khedut Mobile Sahay Yojana માટે ઓનલાઈન અથવા નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે, ખેડૂતો યોજનાની અધિકૃત વેબસાઈટની https://ikhedut.gujarat.gov.in/મુલાકાત લઈ શકે છે અને અરજી ફોર્મ ભરી શકે છે. ખેડૂતે આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ખેડૂત તરીકે નોંધણીનો પુરાવો સહિત તમામ જરૂરી વિગતો પ્રદાન કરવી આવશ્યક છે. અરજીની ચકાસણી કરવામાં આવશે, અને મંજૂરી મળ્યા બાદ સબસિડીની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Khedut Mobile Sahay Yojana GR Download

અરજી કરવા માટેની લિન્ક

Leave a Comment