નવા નાણાકીય વર્ષ ની શરૂઆત પર આજે સરકારે મોટી ભેટ આપી છે.LPG ગેસ સિલિન્ડર મા ઘટાડો જોવા મળ્યો છે. કોમર્શિયલ સિલેન્ડરની કિંમત મા સરકારે 91.50 રૂપિયાનો ઘટાડો કાર્યો છે. આજથી આ નિયમ લગાડવામાં આવ્યો છે. ભાવના ઘટાડા થી લોકોમાં રાહત મળસે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોમર્શિયલ સિલેન્ડર મા 350 રૂપિયાનો વધારો કરવામા આવ્યો હતો. હવે તેમા 91.50 રૂપિયાનો ઘટાડો કરવામા આવ્યો છે. ધરેલું LPG ગેસ સિલેન્ડરના ભાવ મા કોઈ ઘટાડો કરવામા આવ્યો નથી. ધરેલુ LPG સિલેન્ડરમા તમારે પહેલાની જેટલી જ રકમ ચૂકવી પડશે
ઘરેલુ એલપીજી સિલેન્ડરની કીમત મા કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમા 14.2 કિલો ઘરેલુ ગેસ સિલેન્ડર ની કીમત 1,103 રૂપિયા છે મુંબઈ મા ઘરેલુ ગેસ સિલન્ડરની કીમત 1,102.50 રૂપિયા છે. કોલકાતામાં 1,129 રૂપિયા છે. ચેન્નઇ મા આને ખરીદવા માટે તમારે 1118.50 રૂપિયા ચૂકવવા પડશે
ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, આજથી 1એપ્રિલથી દિલ્હીમા કોમર્શિયલ ગેસ સિલિન્ડર કીમત 2028 રૂપિયા. મુંબઈ મા 1980 રૂપિયા, કોલકાતા મા .2132 રૂપિયા અને ચેન્નઇ મા 2192.50 રૂપિયા થઈ ગયો છે
આ પહેલાનો ભાવ ભારતની રાજધાની દિલ્હીમા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કીમત 2119.50 રૂપિયા હતો મુંબઈમાં 2071.50 રૂપિયા છે કોલકાતા મા 2221.50 રૂપિયા કોમર્શિયલ ગેસ નો ભાવ હતો
ઘરેલુ ગેસ સિલિન્ડર ની કીમત નીચે મુજબ છે
- મુંબઈ : 1102.50 રૂપિયા
- કોલકાતા : 1,129 રૂપિયા
- દિલ્હી : 1,103 રૂપિયા
- પટના : 1,201 રૂપિયા
- અમદાવાદ : 1,110 રૂપિયા
- બેંગ્લોર : 1115.50 રૂપિયા
- રાચી : 1160.50 રૂપિયા
- જયપુર : 1116.50 રૂપિયા
- ચેન્નઇ : 1118.50 રૂપિયા
- શ્રીનગર : 1219 રૂપિયા
- ભોપાલ : 1118.50 રૂપિયા
આ માહિતી પણ વાચો
- IPL ની પ્રથમ મેચમાં સ્ટેડિયમ માથી સટ્ટો રમતા બે આરોપી ઝડપાયા. પોલીસે સે કરી ધરપકડ તો આટલા રૂપિયા ઝડપાયા
- SBI Balance Check 2023: તમારુ ખાતુ સ્ટેટ બેન્ક મા છે તો આ રીતે ચેક કરો બેલેન્સ માત્ર 30 સેકન્ડમા, ખૂબ મહત્વની માહિતી
- Ration Card Update 2023: શુ તમને રાશનકાર્ડ પર ઓછુ અનાજ આપવામા આવે છે,તો મળવાપાત્ર અનાજ ને આ રીતે ચેક કરો