Aadhar Card Update Just 5 Minutes: આધાર કાર્ડમાં સુધારા કરો માત્ર 5 મિનીટમાં

Aadhar Card Update Just 5 Minutes: હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઇન કરી શકશે.આધાર કાર્ડમાં તમે ઓનલાઇન સરનામું બદલી શકો છો. આધાર કાર્ડમા હવે તમે મોબાઈલ ફોન દ્વારા ઓનલાઇન આધાર કાર્ડમાં નામ સુધારા, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધારકાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો આ 5 સુધારા હવે મોબાઈલ દ્વારા તમે ધરે બેઠા કરી શકશો.

Adhar Card Update :

પોસ્ટનુ નામ આધાર કાર્ડ સુધારો
ઉપયોગ પ્રૂફ તરીકે માન્ય
પ્રકાર ઓનલાઇન
કેટલા સુધારા થશે 5 સુધારા થશે
સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in
https://myaadhaar.uidai.gov.in/

 

આધાર કાર્ડમાં ફકત 5 મિનીટમાં સુધારા કરો

હાલનો સમય એટલે દોડધામનો સમય,Adhar card Update લોકો કામમા હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર જઈ શકતા નથી. પણ હવે એટલે હાલ આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઈ શકે તેવી સુવિધા આપવામાં આવે છે. ચાલો તો આપડે બધી માહીતી વિગતવાર જોઈએ.

હવે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તમારે હવે આધાર સેન્ટર જવાની જરૂર નથી. આ 5 સુધારા હવે તમે ધરે બેઠા મોબાઈલ માંથી જ કરી શકશો.(Adhar card Update)

આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો

  • જ્યારે આધારકાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગઈ હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઇન જ તમારા મોબાઈલ વડે જ, ફકત નાના સુધારા થઈ શકશે

આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો

  • હાલના સમયમાં ગામડાના લોકો શેહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડ ઓનલાઇન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઇન અને ઓફ્લાઈન બન્ને રીતે બદલી શકો છો

આધાર કાર્ડમાં ઓનલાઇન ભાષા સુધારો

  • આધાર કાર્ડમાં ભાષા સુધારો

આધાર કાર્ડમાં ઓનલાઇન જન્મ તારીખ સુધારો

  • આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઇન સુધારો કરી શકો છો મોબાઈલ વડે જ ધેર બેઠા

આધાર કાર્ડમાં ઓનલાઇન જાતિ સુધારો

  • આધાર કાર્ડમાં તમારી જાતિમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ/સ્ત્રી/અન્ય

આધાર કાર્ડમાં સુધારવા વધારા કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડમાં નામ સુધારવા માટે /આધાર કાર્ડમાં સરનામું સુધારવા માટે (Adhar card Update at home)

  • રેશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ
  • ડ્રાઈવિંગ લાઈસન્સ
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઇડી/સેવા ઓળખ કાર્ડ
  • કિશાન પાસબુક
  • પેન્શનર કાર્ડ /સ્વતંત્રતા સેનાની કાર્ડ
  • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
  • વિકલાંગતા ID કાર્ડ
  • વીજ બિલ
  • પાણી બિલ
  • ટેલીફોન લેન્ડલાઈનબિલ
  • પ્રોપર્ટી ટેક્સ રસીદ
  • વીમા પોલીસી
  • અન્ય પ્રૂફ

આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે

  • જન્મ પ્રમાણપત્ર
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ
  • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
  • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આધાર કાર્ડ સુધારા માટે ફી

આધાર કાર્ડમાં કોઇપણ જાતના સુધારા માટે રૂ.50 ફી ચુકવવી પડશે.

આધાર કાર્ડ સુધારો ધરે બેઠા ઓનલાઈન કઈ રીતે કરશો?

સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ જાઓ.https://myaadhaar.uidai.gov.in

સ્ટેપ 2: Login મેનુ બટન પર ક્લીક કરો

સ્ટેપ 3: આધારકાર્ડ નબર અને કેપ્ચા કોર્ડ નાખો

સ્ટેપ 4: Send OTP બટન પર ક્લીક કરો

સ્ટેપ 5: આધાર કાર્ડ સાથે રજીસ્ટેડ થયેલ મોબાઈલ એપ પર OTP જશે

સ્ટેપ 6: 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લીક કરો

સ્ટેપ 7: હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.

સ્ટેપ 8: હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.

સ્ટેપ 9: તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો

સ્ટેપ 10 : ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.

સ્ટેપ 11: તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.

સ્ટેપ 12: પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.

સ્ટેપ 13: હવે ફોર્મ સબમિટ કરી દો.

ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

આધાર કાર્ડમાં સુધારા કરવા માટે ઉપયોગી લીંક 

આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા અહી ક્લીક કરો

Leave a Comment