CBSE બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાની તારીખો જાહેર:સેન્ટ્રલ બોર્ડ ઓફ સિક્યુરિટી એજ્યુકેશન એટલે કે સી બી એસ સી વર્ષ 2023-24 માટે પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે . સીબીએસસી બોર્ડની પરીક્ષા માટે નું ટાઈમ ટેબલ તમે સીબીએસસીની સત્તાવાર વેબસાઇટ દ્વારા આસાનીથી ડાઉનલોડ કરી શકો છો .
CBSE ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાની તારીખ 2024
| આર્ટિકલનુ નામ | CBSE ધોરણ10 ટાઈમ ટેબલ 2024 |
| આર્ટિકલની કેટેગરી | Time Table |
| બોર્ડનું નામ | સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન |
| સીબીએસઈ ધોરણ 10 ની પરીક્ષા | 15મી ફેબ્રુઆરી 2024 થી 21મી માર્ચ 2024 |
| સત્તાવાર વેબસાઇટ લીંક | www.cbse.nic.in |
વાત કરીએ સીબીએસસી બોર્ડની પરીક્ષા તારીખ વિશે તો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા વિશે ફેબ્રુઆરી થી પરીક્ષા શરૂ થશે તે અંગેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે .
CBSE બોર્ડ હાલમાં CBSE ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યું છે. આ પરીક્ષાઓ આગામી તા. 17 જુલાઈથી શરૂ થવાની છે. ધો.12ની પૂરક પરીક્ષા 17 જુલાઈએ શરૂ થશે.ધો. 10ની પૂરક પરીક્ષા 22 જુલાઈ સુધીમાં પૂરી થશે
આ માટે પહેલા સીબીએસઈની વેબસાઇટ cbse.gov.in.પર જાવ. હવે ત્યાં Latest@CBSE સેકશનને શોધો. ત્યાં ‘CBSE Class XII Registration for Private Candidates’ લિંક પર ક્લિક કરો. હવે તમારે લોગિન માટે તમારી જાણકારી નાખવાની રહેશે. આ માટે તમારી સ્ક્રીન પર સીબીએસઈ ધોરણ 12નું રજિસ્ટ્રેશન ફોર્મ આવશે. જેમાં તમામ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સબમિટ કરવાનું છે. ત્યારબાદ તમારી પરીક્ષા ફી ભરવાની રહેશે. હવે ભવિષ્યના ઉપયોગ માટે પેજની કોપી કાઢી લો.
મહત્વપૂર્ણ લીંક
| પરીક્ષા કાર્યક્રમ | અહીં ક્લિક કરો |
| CBSE ઓફિશ્યલ વેબસાઇટ લીંક | અહીં ક્લિક કરો |
