બાઈક પર 2 પ્રેમિકા ને આગળ પાછળ બેસાડીને છોકરાએ કર્યું ખતરનાક કામ,જોવો આ વાઇરલ વિડિયામાં

મુંબઈના એક છોકરીએ બાઈક પર આગળ પાછલ છોકરીની ને બેસાડીને બાઈકનો આગળ નો ભાગ ઉચો કરીને બાઈક ને રોડ પર ચલાવી રહ્યો છે.

વાયરલ વીડિયામાં જોઈ શકાય છે કે, આ શખ્સ બાઈક ચલાવી રહ્યો છે. આગળ અને પાછળ બન્ને તરફ છોકરીઓ બેઠી છે. ત્રણેયને બાઈક પર ખતરનાક સ્ટન્ટસ  કરતા જોઈ શકાય છે. પહેલા તો છોકરો ધીમી ગતિએ બાઈક ચલાવી રહ્યો છે. પરંતુ થોડા સમય બાદ છોકરો બાઈક ની સ્પીડ વધારી દે છે. હવામા વ્હીલ ઉંચકીને સ્ટટ કરતો જેવા મળે છે

રોડ પર ખતરનાક સ્ટટ કરવો જીવલેણ બની શકે છે તેની ખબર હોવા છતાય પણ યુવાનો અટકાંતા નથી અને આવનારા રોડ સ્ટટની ધટનાઓ સામે આવિતી હોય છે. મુંબઈ મા એક છોકરો 2 છોકરીઓ સાથે બાઈક સ્ટટ નો વિડિયો વાઇરલ થયો છે. આ ત્રણેય પ્રેમી-પ્રેમિકા હોવાનુ પણ કહેવામાં આવે છે

છોકરાંઓ આ સ્ટટ એટલો ખતરનાક છે કે પાછળ બેઠેલી છોકરી પડવાના આરે પહોંચી જાય છે પરંતુ બાઈક પડતું નથી આ દરમિયાન ત્રણેય મજ લઈ રહ્યા છે. અને બાઈકને રસ્તા પર ફરતી જોવા મળી રહી છે

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આઇપીસીની કલમ 279(બેફામ ડ્રાઈવિંગ) અને 336(જીવ ને જોખમમાં મૂકતા કૃત્ય દ્વારા ઇજા પહોંચાડવી) હેઠલ કેસ નોંધ્યો છે. પોલીસ વીડિયોના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે

આ માહિતી પણ વાચવી જોઇએ

Leave a Comment