GSEB STD 10 Result Update 2023: તાજેતરમા જ ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ. મળતી માહિતી પ્રમાણે ધોરણ ૧૦ નું પરિણામ ટુક સમયમાં જાહેર થવાઇ શકે છે. બોર્ડ દ્રારા જણાવામાં આવ્યુ છે, કે પેપર ચકાસણીનું કાર્ય સંપુર્ણ સવા પર છે. ૯૦% જેટલા પેપર ચેક થઇ ગયા છે તેવુ બોર્ડ દ્રારા માહીતી આપવામાં આવેલ.
GSEB STD 10 Result Update 2023
બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરિક્ષા આપનાર વિદ્યાર્થીની સંખ્યા | 118696 |
પરિણામ | ધોરણ 10 |
પરિણામ તારીખ | જુન મહિનાના પ્રથમ અઠવાડીયામાં |
સત્તાવાર વેબસાઇટ | http://gseb.org |
ધોરણ ૧૦નું પરિણામ કઇ તારીખે આવશે?
ધોરણ ૧૦ નુ પરિણામ માટે પેપર ચેકિંગ ની કામગીરી પુર્ણ થવા પર છે. અને પરિણામ જાહેર કરવાની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. તારીખ ૦૨/૦૫/૨૦૨૩ ના રોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર થયુ તે જ રીતે ધોરણ ૧૨ નુ પરિણામ મે મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની શક્યતા શેવાઇ રહી છે. અને ધોરણ ૧૦ નુ પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.
ધોરણ ૧૦નું પરિણામ કયારે જાહેર થઇ શકે?
ગુજરતા શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા ૧૪ માર્ચ એ પ્રથમ પેપર અને ૨૮ માર્ચના રોજ અંતીમ પેપર લેવાયુ. આ પરિક્ષામા કુલ ૧૧૮૬૯૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. મળતી મહિતી પ્રમાણે ધોરણ ૧૦ નુ પરિણામ જુન મહિના પ્રથમ સપ્તાહ બાદ આવીશકે છે. ઓફિસિયલ માહીતી માટે બોર્ડની વેબસાઇટ ચકાશવી.
GSEB HSC Science Result 2023: ધોરણ 12 સાયન્સ રિઝલ્ટ 2023
GSEB HSC Result 2023: ધોરણ 12 બોર્ડનું પરિણામ કઈ તારીખે જાહેર થશે,જાણો સંપૂર્ણ માહીતી
GSEB નું પુરૂ નામ જણાવો?
GSEB નું પુરૂ નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે.
ધોરણ ૧૦ નુ પરિણામ કયારે જાહેર થશે?
ધોરણ ૧૦ નું પરિણામ જુન માસના પ્રથમ સપ્તાહ પછી જાહેર થાય તેવી શક્યતા છે.