દુનિયાની સૌથી મોંઘી કેરી,1 કિલોના ભાવમા 4 તોલા સોનું આવી જાય,કીમત જાણી ને ચોકી જશો ?

ઉનાળાનું શરૂઆત થતાંજ દેશ મા મોસમી ફળોની સીઝનની શરુઆત થઈ ગઈ છે. કેરી ફળોની રાજા કહેવાય છે. અને ઉનાળાંમા કેરી ની માગ મા વધારો થાય છે. કેરી ધણી જાત ની આવે છે. જેમ કે, બદામ, દશેરી, લગડા, ચૌસા, કેશર અને હાપિશ જેવી અનેક જાતોની કેરી આવે છે. ભારતની કેરીની માગ વિદેશો મા પણ છે. અને તે ઉંચા ભાવે વેચાય છે. અમે તમને એક એવી કેરી વિશે જણાવવાના છે કે તે 100,200,300 કે 1000 રૂપિયા પ્રતિ કિલો નહી પરંતુ 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. તમને સભળીને નવાઈ લાગતી હસે કે કિલો કેરીના ભાવ 2.50 લાખ રૂપિયા છે. આ કેરી કઈ પ્રકાર ની છે. જાપાન મા તે સામાન્ય હરાજીમાં 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મધ્યપ્રદેશમા આ કેરી 20 હજર રૂપિયા પ્રતિ વેચાય છે લગભગ 5 કેરીમાં 1કિલો કેરી પાકે છે. કીમત પ્રમાણે જોઇએ તો 1 કેરી 4000 રૂપિયા મા વેચાય છે

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat BPL List 2024 PDF: ગુજરાતનું BPL લિસ્ટ 2024 નું જુઓ

ભારતના ખેડૂતો પણ આ કેરી ની ખેતી કરે છે. કોટાના ખેડૂત શ્રીકિશન સુમને મિયાઝાકી કેરીનો મધર પ્લાન્ટ રણ મા રોપ્યો છે. છેલ્લા 5 વર્ષ થી તે મિયાઝાકી કેરીની વિવિધતા પર કામ કરી રહ્યા છે. શ્રીકિશન  અત્યાર સુધીમાં 50 છોડ વેચી ચૂક્યા છે. અને 100 છોડનો ઓડર ધરાવે છે. મધ્યપ્રદેશ ના જબલપુરમાં એક ખેડુત પણ મિયાઝાકી કેરીની ખેતી કરી રહ્યા છે. ગયા વર્ષ તેણે 2 વૃક્ષોના રક્ષણ માટે 3 સુરક્ષા ગાર્ડ અને 6 કૂતરાઓ રાખ્યા હતા.RPG એન્ટરપ્રાઇઝ પ્રેસિડેન્ટ હર્ષ ગોયેન્કા ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી

2.50 લાખ રૂપિયા પ્રતિ કિલોએ સુધી વેચાતી કેરી નુ નામ મિયાઝાકી છે. જેને દુનિયાની સૌથી મોંઘી કેરી કહેવાય છે આ જાપાની જાતિની કેરી છે જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી આ કેરી તેમના તેજસ્વી રગ અને ઈંડાના આકારને કારણે ‘સૂર્યના ઇંડા’પણ કહેવાય છે. આ કરીને એપ્રિલ અને ઓગસ્ટ વચ્ચે ઉગાડવામાં આવે છે. જ્યારે કેરી પાકે ત્યારે જાબલી રંગ થી લાલ રંગ ની થઈ જાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   Krushi Rahat Package 2024: કૃષિ સહાય કમોસમી વરસાદથી ખેડૂતો માટે પાકને નુકસાનનું પેકેજ જાહેર

મિયાઝાકી કેરીનુ વજન સરેરાશ 350 ગ્રામ હોય છે આ કેરીમાં ખાંડ નુ પ્રમાણ સામાન્ય જાતની કેરી કરતા 15% વધારો હોય છે. આ ફળ એન્ટીઓકસીડેન્ટ, બીટા કેરોટિન, ફોલિક એસિડથી ભરપૂર હોય છે. આ જાબલી રંગ ની કેરી હવે ભારત, બાગ્લાદેશ, થાઇલેન્ડ અને ફિલિપાઇન્સમા પણ ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે એક મિયાઝાકી કેરીની કીમત 3500 રૂપિયા હોય છે પણ જપનામાં 2021 મા 2.7 લાખ રૂપિયામાં 2 કેરીની હરાજી કરવામા આવી હતી

આ માહિતી પણ તમારે વાચવી જોઇએ

Leave a Comment