આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચે મુજબની વિગતેની જાહેરાતની મુખ્ય લેખિત પરીક્ષા યોજાનાર છે. આ જગ્યાની મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે.
પોસ્ટ:
- વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી
- નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ)
GPSC દ્વારા પરીક્ષા કોલ લેટર તારીખ જાહેર
પોસ્ટ : ચીફ ઓફિસર (વર્ગ – 3)
પરીક્ષા તા. : 01/06/2023 અને 03/06/2023
કોલ લેટર ડાઉનલોડ તા. : 22/05/2023
- ઓફિશિયલ નોટિફિકેશન માટે : અહીં ક્લિક કરો
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વરિષ્ઠ વૈજ્ઞાનિક અધિકારી અને નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) જાહેરાતોની પરીક્ષા યોજાનાર છે. જેના કોલ લેટર 16/03/2023 થી ડાઉનલોડ કરવા ના શરૂ થયા છે. આ ભરતી ની પ્રાથમિક મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
GPSC પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ 2023
આ ભરતી ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા 26/03/2023 ના રોજ લેવામાં આવશે. આ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.
Solar Rooftop yojna 2023: સોલાર રૂફ ટોપ યોજના 2023
અગત્યની લિંક
- કૉલ લેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- કૉલ લેટર સૂચના વાંચવા માટે : અહીં ક્લિક કરો
- વધુ વિગતો માટે : અહીં ક્લિક કરો