Gyan Sadhana Scholarship Hall Ticket Download: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ધણી સ્કોલરશીપ ચલાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા સક્ષમ શિષ્યવૃત્તિ યોજના, પ્રગતિ સ્કોલરશીપ વગરે ચલાવે છે. તો રાજ્ય સરકાર દ્વારા પર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, આશા સ્કોલરશીપ ચલાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે.આ સ્કોલરશીપ ઑનલાઇન અરજી ફોર્મ પણ ચાલુ થઈ ગયેલ છે.જેના તા:-26/05/2023 સુધી ઓનલાઇન કરવા માટે વિભાગ દ્વારા સૂચના હતી.પરતું https://www.sebexam.org/ સત્તાવાર વેબસાઇટ દ્વારા સૂચના આપવામાં આવી છે.જેમાં તેની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.હવે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 ની હોલટીકેટ ડાઉનલોડ કરવા માટે મહત્વની સૂચના બહાર પાડી છે.
SEBExam.org દ્વારા ઓફીશિયલ વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.જેમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનાલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઇન SEBExam.org દ્વારા ઑફિશિયલ વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે.જેમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. ઓનલાઇન અરજી કર્યા બાદ રૂબરૂ પરીક્ષા લેવામાં આવશે. પરતું હોલટીકીટ ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા તા:-11/06/2023 નાં રોજ 11:00 થી 13:30 કલાકે લેવામાં આવશે.આ પરીક્ષા રાજ્યના તમામ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે.આ પરીક્ષાની હોલટીકીટ તા:-07/06/2023નાં રોજ સાંજે 17:00 કલાકથી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ http://www.sebexam.org તથા સમગ્ર શિક્ષાની કચેરીનાં પોર્ટલ https://schooltendancegujarat.in/ પરથી શાળાના આચાર્ય/શિક્ષકની મદદથી જ્ઞાન સાધના સ્કોલરશીપ હૉલટિકિટ 2023 ડાઉનલોડ કરી શકાશે.જેની સબંધિતોએ નોંધ લેવા વિનંતી
Gyan Sadhana Scholarship Hall Ticket Download
આર્ટિકલનું નામ | જ્ઞાન સાધના સ્કોલરશીપ 2023 |
પેટા વિભાગ | જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા 2023 ની હોલટીકીટ ડાઉનલોડ કરવા અંગે અગત્યની સૂચના |
વિભાગનું નામ | રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર |
ક્યાં ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે? | ધોરણ 9 થી 12 |
અગાઉ કઈ તારીખ સુધી ઓનલાઇન અરજી કરી કરવાની હતી? | તારીખ:-26/05/2023 |
નવા સુધારા મુજબ કઈ તારીખ સુધી ઓનલાઇન અરજી કરી શકશે | તારીખ:-01/06/2023 |
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હૉલટિકિટ ક્યારે નીકળશે | તારીખ:-07/06/2023 |
કઈ તારીખે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા યોજાશે | તારીખ:-11/06/2023 નાં રોજ સવારે 11:00 થી 13:30 કલાક સુધી |
સહાયની રકમ | 25,000/- રૂપિયા સુધી |
પરીક્ષા કેટલા ગુણની હોય છે ? | 120 ગુણ 150 મિનિટ |
જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ
ક્રમ | વિગત | તારીખ/સમયગાળો |
1 | જાહેરનામું બહાર પાડવામાં તારીખ | 10/05/2023 |
2 | વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરત પ્રસિદ્ધ થવાની તારીખ | 11/05/2023 |
3 | વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો | 11/05/2023 થી 01/06/2023(રાત્રીના 12:00 કલાક સુધી |
4 | પરીક્ષા ફી | નિ:શુલ્ક |
5 | પરીક્ષાની તારીખ | 11/06/2023 |
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ.
- Rotavator Sahay Yojana । રોટાવેટર સહાય યોજના 2023
- UID Never Enable For DBT In PM Kishan Yojana: પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000/- ની સહાય જમાં નાં થઈ હોય તો,આ એરર દૂર કરાવો
- Jio 5G Vs Airtel 5G- ઑફર્સ,સ્પીડ,કિંમતો, પ્લાન અને કઈ કંપની વધુ સારી છે
મહત્વપૂર્ણ લીંક
જ્ઞાન સાધના સ્કોલરશીપ હોલટીકિટની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો
જ્ઞાન સાધના સ્કોલરશીપ હોલટીકીટ 2023 ડાઉનલોડ કઈ તારીખે થશે?
- જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાની હોલટીકીટ તારીખ:07/06/2023 નાં રોજ નીકળશે
કઈ તારીખ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા યોજાશે?
- જ્ઞાગ સાધના સ્કોલરશીપની પરીક્ષા તા:-11/06/2023 નાં રોજ યોજાશે
જ્ઞાન સાધના સ્કોલરશીપ અરજી કરવા માટે ઑફિશ્યલ વેબસાઇટ કઈ છે?
- ઓફિશ્યલ વેબસાઇટ:-https://www.sebexam.org/છે.