UID Never Enable For DBT In PM Kishan Yojana: પીએમ કિસાન યોજનાના રૂપિયા 2000/- ની સહાય જમાં નાં થઈ હોય તો,આ એરર દૂર કરાવો

Discussion About UID Never Enable for DBT: પીએમ કિસાન યોજનામાં સહાય જમા ના થઇ હોય તો બેંકમાં જઈને આ કામગીરી કરો.પીએમ કિસાન યોજના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં વાર્ષિક કુલ 6000/- ની સહાય જમા કરવામાં આવે છે. દર ત્રણ મહિને રૂપિયા 2000/- સહાય જમા કરવામાં આવે છે. તાજેતરમાં પીએમ કિસાન યોજનાનો 13 મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અંદાજીત PM Kisan 14th Installment Date જાહેર થયેલ છે.

જે ખેડૂતોના બેંક એકાઉન્ટ સહાય જમા થઈ નથી, તેમને બે કામ કરવાના રહેશે. એક તો પીએમ કિસાન ઈ-કેવાયસી કરવાનું રહેશે. બીજું ખેડૂતોના પોર્ટલ પર આવેલી error દૂર કરી શકાય છે. જેમાં UID Never Enable for DBT એરર આવતી હશે તો પ્રોસેસ કરવી પડશે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

UID Never Enable For DBT In PM Kishan Yojana

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
આર્ટિકલનું નામUID Never Enable for DBT
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશદેશના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા
ક્યા લાભાર્થીઓને મળેદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
PM Kisan Yojana 13th Release Date  202327 February 2023
પીએમ કિસાન યોજનાની ક્યા હપ્તાની સંખ્યાPM Kisan Yojana 13th Installment 2023
સહાય જમા થવાની રીતDBT (Direct Benefit Transfer)
સત્તાવાર વેબસાઈટhttps://pmkisan.gov.in/

પીએમ કિસાન યોજના ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતોને Direct Benefit Transfer દ્વારા PFMS Portal નો ઉપયોગ કરીને સહાય ચુકવણી થાય છે. પરંતુ PFMS Portal માં સહાયની ચૂકવણીમાં એરર આવતી હોય છે. જેમાં આ એરર આવતી હોય છે. આ એરરના સમાધાન માટે ખેડૂત લાભાર્થીઓને Bank ખાતે રૂબરૂ જવાની જરૂર છે. અને ત્યાં જઈને પોતાના ડોક્યુમેન્‍ટ આપીને KYC Process તથા Enable for DBT કરાવી શકે છે.

કેવી રીતે આ Error સુધારવી? | How To Solve UID Never Enable For DBT With Bank PM Kisan Yojana

પીએમ કિસાન યોજનામાં સહાયની ચૂકવણી DBT દ્વારા થાય છે. જેના માટે PFMS Portal (Public Financial Management System) નો ઉપયોગ કરીને ચૂકવણી થાય છે. આ સમસ્યાના સમાધાન થઈ શકે છે. જેના માટેની પ્રોસેસ નીચે મુજબ છે

  • સૌપ્રથમ PM Kisan Portal પર જાઓ.
  • ત્યારબાદ પીએમ કિસાન યોજના હેઠળ મોબાઈલ નંબર દ્વારા તમારી Status જાણી લો.
  • જો તમારા સ્ટેટસમાં UID Never Enable for DBT નામની Error આવતી હોય તો આગળ પ્રોસેસ કરો.
  • હવે તમે PM Kisan Portal પર જે બેંકની વિગતો નાખી હોય તે બેંકમાં રૂબરૂ જાઓ.
  • બેંકમાં રૂબરૂ જઈને તમારા આધારકાર્ડ અને અન્ય ડોક્યુમેન્‍ટ જમા કરાવીને DBT Enable કરાવવાનું રહેશે.
  • છેલ્લે, જો ઉપરની પ્રોસેસ કર્યા બાદ આગામી PM Kisan Yojana 14th Installment જમા કરવામાં આવશે

આ એરર દૂર કર્યા બાદ પણ સહાય ન મળે તો શું કરવું?

UID Never Enable for DBT નામની Error દૂર કર્યા બાદ પણ જો સહાય ન મળે તો શું કરવું? તેની માહિતી પણ અમે તમને આપીશું. ખેડૂત લાભાર્થીઓ દ્વારા આ યોજના હેઠળ વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લાની “ખેતીવાડીની કચેરી ખાતે રૂબરૂ” મુલાકાત કરવાની રહેશે.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

ખેતીવાડી યોજનાઓ 2023: I Khedut Portal પર 05/06/2023 ના રોજ ઓનલાઇન અરજી શરૂ

HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4512 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી

Pashu Palan Loan Yojana Gujarat | Information about Animal Husbandry Loan Scheme 2023–Form, Document and Process

Smartphone Sahay Yojana 2023: ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023, 6000 રૂપિયાની સહાય મેળવો

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

Important Link

સત્તાવાર વેબસાઇટ માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો

પીએમ કિસાન યોજનાનો તાજેતરમાં ક્યો હપ્તો જમા કરવામાં આવ્યો?

PM-Kisan Scheme હેઠળ તાજેતરમાં 13 મો હપ્તો જમા કરવામાં આવ્યો.

UID Never Enable for DBT નામની પ્રોસેસ શું છે?

આ એક સામાન્ય પ્રોસેસ છે, જે તમારા બેન્ક એકાઉન્ટમાં રૂબરૂ જઈને DBT ચાલુ કરાવવાની હોય છે

PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ કઈ છે?

PM Kisan Portal ની https://pmkisan.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.

Leave a Comment