HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4512 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી

HNGU Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4512 જગ્યાઓ પર ખૂબ મોટી ભરતી આવી ગઇ છે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.

HNGU Recruitment 2023

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
નોકરી સ્થળગુજરાત
નોટિફીકેશન તારીખ03 જૂન 2023
ઇન્ટરવ્યૂ તારીખ17,18,19 જૂન 2023
ઓફીશ્યીલ વેબસાઈટ લીંકhttp://nvmpatan.in/

પોસ્ટનું નામ

નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા

  • પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • પી.ટી.આઈ
  • ટ્રેનિંગ ઓફિસર
  • ડ્રિલ માસ્ટર
  • ટયુટર
  • લાઇબ્રરીયન

કુલ ખાલી જગ્યા

પોસ્ટનુ નામ ખાલી જગ્યા 
પ્રિન્સિપાલ268
પ્રોફેસર139
એસોસિયેટ પ્રોફેસર239
આસિસ્ટન્ટ પ્રોફેસર2922
પી.ટી.આઈ89
ટ્રેનિંગ ઓફિસર અને ડ્રિલ માસ્ટર109
ટયુટર600
લાઇબ્રરીયન146
કુલ ખાલી જગ્યા 4512

લાયકાત

મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો

પસંદગી પ્રક્રિયા

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે

ઇન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • જરૂરી એન.ઓ.સી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પગાર ધોરણ

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું. ઇન્ટરવ્યુના સ્થળની માહિતી નીચે મુજબ છે.
  • શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ

અરજી કરવા માટેની જરૂરી લીંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ

આ ભરતીની નોટિફિકેશન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનું નોકરી સ્થળ કયું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ગુજરાત છે.

આ ભરતીમાં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે?

આ ભરતીમાં કુલ 4512 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે.

આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાની તારીખ કઈ છે?

આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવાની તારીખ 17,18,19 જૂન 2023 છે.

Leave a Comment