GSRTC Rajkot Recruitment 2023: રાજકોટ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

GSRTC Rajkot Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC રાજકોટમાં એપ્રેન્ટીસ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેવા વ્યક્તિઓને આ માહીતી શેર કરજો

GSRTC Rajkot Recruitment 2023

પોસ્ટનું નામ GSRTC રાજકોટ એપ્રેન્ટીસ ભરતી
સંસ્થાનું નામ GSRTC રાજકોટ
વયમર્યાદા 18 વર્ષથી 30
ઇન્ટરવ્યૂ તારીખ 02/06/2023
સત્તાવાર વેબસાઇટ https://gsrtc.in/site/

પોસ્ટનું નામ

GSRTC રાજકોટ એપ્રેન્ટીસ ભરતી 2023 સત્તાવાર સૂચના મુજબ

  • કોપો
  • મોટર મીકેનિક
  • ડીઝલ મીકેનિક
  • વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક)
  • ફીડર
  • ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ
  • ઓટો. ઈલેક્ટ્રીકશ્યન
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

વયમર્યાદા

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉમર ક્રમ નં.1 માટે 18 વર્ષથી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને ક્રમ નં. 2 થી 7 માટે ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ

લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે અમુક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે જે નીચે મુજબ જણાવેલ છે

  • ક્રમ નં.1 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ.પાસ + 12 પાસ
  • ક્રમ નં.2 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ.પાસ + 10 પાસ
  • ક્રમ નં.7 માટે ડીગ્રી મિકેનીકલ એન્જીનીયરિંગ (વર્ષ 2020 પછી પાસ આઉટ ) હોય તેવા ઉમેદવારો

ઇન્ટરવ્યૂ સ્થળ

આ ભરતી અરજી માટે ઇન્ટરવ્યૂ સ્થળ: એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

પગારધોરણ

તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

GDS Recruitment 2023: ભારતીય ગ્રામીણ ડાક સેવક ભરતી કુલ 1500 થી વધુ જગ્યાઓ, જુઓ સંપૂર્ણ માહિતી

મહત્વપૂર્ણ લીંક

નોકરીની જાહેરાત વાચંવા માટે અહી ક્લીક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી માટે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તારીખ 02-06-2023 સુધી 18:00 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે. ત્યાર બાદ મળેલ અરજીપત્રક ધ્યાને લેવામાં નહી આવે.

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?

આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

આ ભરતી માટે ઇન્ટરવ્યૂ તારીખ 02/06/2023 છે.

આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા કેટલી હોવી જોઈએ?

આ ભરતીમાં અરજી કરવા માટે વયમર્યાદા 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

Leave a Comment