GDS Recruitment 2023: ભારતીય ગ્રામીણ ડાક સેવક ભરતી કુલ 1500 થી વધુ જગ્યાઓ, જુઓ સંપૂર્ણ માહિતી

GDS Recruitment 2023 : ઇન્ડિયન પોસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ દ્વારા નવી ભરતી ગ્રામીણ ડાક સેવક ની જાહેરાત બહાર પાડી દીધી છે. ગુજરાતમાં ધોરણ 10 લાયકાત ધરાવતા મિત્રો માટે ખુશી ના સમાચાર છે

GDS Bharti 2023 India Post : GDS ભરતી 2023 ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી 2023 ભરતીય પોસ્ટલ સર્કલ ભરતી 2023 ઓનલાઇન અરજી કરો @indiapostgdsonline.gov.in | પોસ્ટ જીડીએસ ભરતી 2023 : ઇન્ડિયન પોસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ દ્વારા નવી ભરતી ગ્રામીણ ડાક સેવક ની જાહેરાત બહાર પાડી દીધી છે. ગુજરાતમાં ધોરણ 10 લાયકાત ધરાવતા મિત્રો માટે ખુશી ના સમાચાર છે ભારતીય ગ્રામીણ ડાક સેવક ભરતી આવા જઈ રહી છે જે મોટી ભરતી છે.

GDS Recruitment 2023

સંસ્થાનુ નામઈન્ડિયા પોસ્ટ પોસ્ટલ સર્કલ- India Post
જાહેરાત નંબર17-31/2023GDS
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવકો એટલે કે(BPM/ABPM/ડાક સેવક)
કુલ જગ્યાઓ1500થી વધુ
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ 22/05/2023
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 11/06/2023
ઓફિસીયલ વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in

પોસ્ટનું નામ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
  • ડાક સેવક

લાયકાત

  • ઉમેદવારે ધોરણ 10 પાસ કરવું જોઈએ.
  • સ્થાનિક ભાષાનું ફરજિયાત જ્ઞાન
  • મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન

ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 40 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

પગારધોરણ

  • BPM : Rs.12000– થી 29380/-
  • ABPM : Rs.10000/- થી 24470/-

ફોર્મ ભરવાં માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ફોટોગ્રાફની સ્કેન કોપી
  • સહીની સ્કેન કોપી
  • 10મા ધોરણની માર્કશીટ
  • જન્મ તારીખનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર જો લાગુ હોય તો)
  • કમ્પ્યુટર પ્રમાણપત્ર
  • શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

અરજી ફી

  • UR/ OBC/ EWS પુરૂષ/ ટ્રાન્સ-મેન ઉમેદવારો માટે: રૂ 100/-
  • સ્ત્રી, SC/ST અને PWD ઉમેદવારો માટે: શૂન્ય
  • ચુકવણી મોડ: કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર ઑનલાઇન (અથવા)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline gov.in/ પર જાઓ
  • “ જાહેરાત ડાઉનલોડ કરો” પર ક્લિક કરો “ ગુજરાત (1500થી વધુ પોસ્ટ્સ) ”, જાહેરાત પર ક્લિક કરો.
  • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
  • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
  • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
  • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
  • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
  • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
  • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ લિંકો

જાહેરાત નોટિફિકેશનઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરો (22.5.2023થી શરુ)અહી ક્લિક કરો

FAQ : GDS Recruitment 2023

ગ્રામીણ ડાક સેવક ભરતીની છેલ્લી તારીખ શું છે?

ગ્રામીણ ડાક સેવક ભરતીની છેલ્લી તારીખ 11/06/2023 છે?

ગ્રામીણ ડાક સેવક ઓફિસીયલ વેબસાઇટ કઈ છે?

ગ્રામીણ ડાક સેવક ઓફિસીયલ વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ છે.

Leave a Comment