National Institute of Malaria Research Recruitment 2023: ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની તક

National Institute of Malaria Research Recruitment 2023:નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચમાં કુલ 61 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

National Institute of Malaria Research Recruitment 2023:

પોસ્ટનુ નામ અલગ અલગ
પગારધોરણ 16,000 થી 31,000 સુધી
કુલ જગ્યા કુલ 61
સંસ્થાનું નામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2023
નોટીફિકેશ તારીખ 3 એપ્રિલ 2023
ઓફિશિયલ વેબસાઈટની લીંક https://nimr.org.in/
આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા

  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • લોઅર ડીવીઝલન ક્લાર્ક
  • પ્રોજેક્ટ આસીસ્ટન્ટ
  • પ્રોજેક્ટ ટેકનીશ્યન
  • સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની

કુલ ખાલી જગ્યા: 

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ કુલ જગ્યા 61 છે

  • ડેટા એન્ટ્રી ઓપરેટર (01)
  • લોઅર ડીવીઝલન ક્લાર્ક(02)
  • પ્રોજેક્ટ આસીસ્ટન્ટ(06)
  • પ્રોજેક્ટ ટેકનીશ્યન (50)
  • સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટની(2)

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયા 3 સ્ટેપમાં થશે. પહેલા સ્ટેપમા વોક-ઇન-ઇન્ટરવ્યૂ ત્યાર બાદ સિલેક્ટ થયેલા ઉમેદવારો સાથે પર્સનલ ડિસ્કશન કરવામાં આવશે અને ત્યાર બાદ તેમની લેખિત પરીક્ષા લેવામાં આવશે.

પગાર ધોરણ:

નોટીફિકેશન મા જણાવ્યા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા

ડેટા એન્ટ્રી ઓપરેટર 17,000 હજાર
લોઅર ડીવીઝલન ક્લાર્ક 16,000 હજાર
પ્રોજેક્ટ આસીસ્ટન્ટ 31,000 હજાર
પ્રોજેક્ટ ટેકનીશ્યન 18,000 હજાર
સ્ટેટેસ્ટિકલ આસિસ્ટન્ટ 31,000 હજાર
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

 

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડીગ્રી
  • કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • સહી
  • અન્ય

કઈ રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ NIMR સંસ્થાની સતાવાર વેબસાઇટ https://nimr.org.in/ પર જઈને Notification સેક્શન માં જાઓ
  • હવે Vacancyનાં ઓપ્શન પર ક્લીક કરો
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માગો છો તે પોસ્તનું ફોર્મ ડાઉનલોડ કરો
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી ફોર્મ ભરી દો તથા સાથે જરૂરી પુરાવા જોડી દો.
  • હવે તમારે ઇન્ટરવ્યૂની તારીખે આ ફોર્મ સાથે ઇન્ટરવ્યૂના સ્થળે હાજર રહેવાનું રહેશે

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

અરજી કરવા માટે જરૂરી લીંક:

અરજી કરવા માટે અહી ક્લીક કરો
સતાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટીફિકેશન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ દ્વારા 3 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે

  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 21 એપ્રિલ 2023 છે

FAQs: આ ભરતી ને લાગતા પ્રશ્નો અને જવાબો 

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતીનું નામ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ છે

આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2023 છે

Leave a Comment