AMC Recruitment 2023:અમદાવાદ મહાનગરપાલિકામાં 51 જગ્યા પર ભરતી

AMC Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકામાં અલગ અલગ જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

AMC Recruitment 2023

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામઅમદાવાદ મહાગરપાલિકા
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશનની તારીખ06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ06 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા

  • ડેપ્યુટી સીટી ઈજનેર
  • એડિશનલ સીટી ઈજનેર
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર
  • આસિસ્ટન્ટ મેનેજર
આ પોસ્ટ પણ વાંચો:   Bank of Baroda Local Bank Officer (LBO) Recruitment 2025: Apply Online for 2500 Posts

કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 51 છે.

  • એડિશનલ સીટી ઈજનેર: 02
  • ડેપ્યુટી સીટી ઈજનેર: 07
  • આસિસ્ટન્ટ મેનેજર: 27
  • આસિસ્ટન્ટ સીટી એન્જીનીયર: 15

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કર્યા બાદ તથા ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એડિશનલ સીટી ઈજનેરરૂપિયા 1,18,500 થી 2,14,100 સુધી
ડેપ્યુટી સીટી ઈજનેરરૂપિયા 67,700 થી 2,08,700 સુધી
આસિસ્ટન્ટ સીટી એન્જીનીયરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 53,100 થી 1,67,800 સુધી

પસંદગી પ્રક્રિયા:

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
આ પોસ્ટ પણ વાંચો:   BHEL Artisan Recruitment 2025: Apply Online for 515 Posts

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પોસ્ટ પણ વાંચો:   Indian Navy Naval Civilian Group B and Group C Recruitment 2025: Notification Out for 1110 Posts

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 06 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 06 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 એપ્રિલ

Leave a Comment