GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યા પર ભરતી

GTU Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો. અથવા તમારા મિત્ર સર્કલ કે પરિવારમાં કોઈ ને નોકરીની જરૂર છે. તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ. કારણ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ITI થી લઈને અનુસ્નાતક સુધીની એપ્રેન્ટિસ જગ્યાઓ પર ભરતી જાહેરાત આવી ગઈ છે. આ લેખ દ્વારા તમેને આ ભરતીની પૂરું માહીતી આપવામાં આવશે. અને અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાચજો. જેમને નોકરીની ખુબ જરૂર છે તેમને આ પોસ્ટને શેયર કરજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

GTU Recruitment 2023:

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનુ નામ ગુજરાત ટેકોલોજીકલ યુનિવર્સિટી
નોકરીની સ્થળ અમદાવાદ, ગુજરાત
નોટીફિકેશનની તારીખ 12 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 12 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2023
ઓફિશ્યલ વેબસાઇટ લીંક https://www.gtu.ac.in/

પોસ્ટનું નામ:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર અને પોગ્રામિગ આસિસ્ટન્ટ , એક્ષેક્યુટિવ (ફાઇનાન્સ) તથા એચઆર એક્ષેક્યુટીવ એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભારતી કરવામા આવી છે

આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

લાયકાત:

GTU ની આ ભરતીમાં તમામ વિષય માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે.જે તમે નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

કુલ ખાલી જગ્યા:

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કુલ 20 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે

  • કોમ્પ્યુટર ઓપરેટર અને પોગ્રામિગ આસિસ્ટન્ટ(10)
  • એક્ષેક્યુટિવ (ફાઇનાન્સ)માં (05)
  • એચઆર એક્ષેક્યુટીવ એપ્રેન્ટીસ માં (05)

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફ્લાઇન અરજી કર્યા બાદ તેમના જેતે કોર્સમા મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. યુનિવર્સિટી ઈચ્છે તો સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારોની પસંદગી કરી શકે છે. ઉમેદવારની પસંદગી 12 માસના સમયગાળા માટે કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને છૂટા કરી દેવામાં આવશે. જે વ્યક્તિઓએ ભૂતકાળમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ છે. તેઓ આ ભરતીમાં અરજી કરી શકશે નહિ.

પગારધોરણ:

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની આ એક એપ્રેન્ટિસ  ભરતી છે. જેમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને એપ્રેન્ટીસ એક્ટ 1961 અનુસાર કેટલો સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તેની માહીતી નીચે મુજબ આપેલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in
કોમ્પ્યુટર ઓપરેટર અને પોગ્રામિગ આસિસ્ટન્ટ રૂ.6000 થી 7000 સુધી
એક્ષેક્યુટિવ (ફાઇનાન્સ) રૂ.9000 થી 9,100 સુધી
એચઆર એક્ષેક્યુટીવ એપ્રેન્ટીસ રૂ.9000 થી 9,100 સુધી

અરજી કઈ રીતે કરવી ?

  • સૌ પ્રથમ નીચે આપેલ લીંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહી તે ચેક કરો.
  • હવે એપ્રેન્ટીસ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરો
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ પ્રિન્ટ કાઢી લો
  • આ ભરતીમાં રૂબરૂ જઇને અરજી કરવાની રહેશે.તો એપ્રેન્ટિસ રેજીસ્ટ્રેશન ની પ્રિન્ટ, બધી જ માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, આધારકાર્ડ, જાતિનો દાખલો, પાનકાર્ડ, બેન્ક પાસબુકની ઝેરોક્ષ, ચૂંટણી કાર્ડ જેવા જરૂરી પુરાવાઓ સાથે એસ્ટાબ્લિશમેન્ટ વિભાગ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પાસે, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ, વિસત ત્રણ રસ્તા, વિસત-ગાંધીનગર હાઇવે, ચાંદખેડા, અમદાવાદ – 382 424- ગુજરાત ખાતે અરજી કરવાની રહેશે.

આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અરજી કરવા માટે જરૂરી લીંક:

નોકરીની જાહેરાત માટે અહી ક્લીક કરો
અરજી કરવા માટે અહી ક્લીક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહી ક્લીક કરો

મહત્વની તારીખ:

આ ભરતીની નોટીફિકેશન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ધ્વારા 12 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:12 એપ્રિલ 2023

ફોર્મ ભરવાની અંતિમ તારીખ:26 એપ્રિલ 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને તેના જવાબો

આ ભરતીનુ નામ શું છે?

આ ભરતીનું નામ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે

આ ભરતીનુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીનુ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 એપ્રિલ 2023 છે

Leave a Comment