Surat Municipal Corporation Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં ભરતી

Surat Municipal Corporation Recruitment 2023 : તાજેતર માં સુરત નગર પાલિકા માં નવી ભરતી ની જાહેરાત રજુ કરવા માં આવી છે હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ માટે માનદ ડોકટરોની ક્રમ નં. ૧ થી ૧૯ વિગતે સ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવા માં આવી છે.

Surat Municipal Corporation Recruitment 2023

ભરતી બોર્ડસુરત મહાનગર પાલિકા
જાહેરાત સૂચના નં.PRO / 01/2023-24
પોસ્ટડોકટરો
ખાલી જગ્યાઓ221
જોબ સ્થાનસુરત
જોબનો પ્રકારSMC નોકરીઓ
એપ્લિકેશન મોડઑફલાઇન

પોસ્ટનું નામ:

  • માનદ ડોકટરો

કુલ જગ્યાઓ:

  • 221

શૈક્ષણિક લાયકાત:

  • જાહેરાત વાંચો

પગારધોરણ

  • રૂ. 29200-92300/-

અરજી કઈ રીતે કરવી?

  • નિયત લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસે તા.૧૫ ૦૪ ૨૦૨૩ સુધીમાં ઓફીસ સમય દરમ્યાન રૂમ નં.૭૫, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી (મધ્યસ્થ કચેરી)ની ઓફિસ, પહેલો માળ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે. (અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.

નોંધઃ ઉમેદવારે અરજી સાથે નીચે મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે.

  1. ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  2. શૈક્ષણિક લાયકાત માટે માર્કશીટ તથા પ્રમાણપત્ર, ડીગ્રી સર્ટીફીકેટ
  3. અનુભવનું પ્રમાણપત્ર,
  4. રહેઠાણનો પુરાવો (૫) કોન્ટેક્ટ નંબર (મોબાઈલ ફોન નંબર)
  5. EPIC કાર્ડ, આધાર કાર્ડ તથા પાનકાર્ડ
  6. ઉક્ત જગ્યાઓ પૈકી જે જગ્યાઓમાં રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની જરૂરીયાત હોય, તો તેની ગુજરાત કાઉન્સિલની રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે.
Surat Municipal Corporation Recruitment 2023 Notification
Surat Municipal Corporation Recruitment 2023 Notification

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહીં તપાસો

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી સુરત મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 એપ્રિલ 2023 છે.

Leave a Comment