Bharuch Health Dept Recruitment: ભરૂચ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ ઉપર પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Bharuch Health Dept Recruitment
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ ભરૂચ |
નોકરીનુ સ્થળ | ભરૂચ,ગુજરાત |
નોટીફિકેશન તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 23 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 02 ઓક્ટોમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ ભરૂચ દ્વારા આયુષ તબીબ, પ્રોગ્રામ એસોસિએટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ તથા ફિમેલ હેલ્થ વર્કરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
કુલ ખાલી જગ્યા
આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં આયુષ તબીબની 05, પ્રોગ્રામ એસોસિએટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, એકાઉન્ટન્ટની 01, એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 02, તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, ફાર્માસીસ્ટની 06, સ્ટાફ નર્સની 06 તથા ફિમેલ હેલ્થ વર્કરની 01 જગ્યા ખાલી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
આયુષ તબીબ | રૂપિયા 25,000 |
પ્રોગ્રામ એસોસિએટ | રૂપિયા 14,000 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
એકાઉન્ટન્ટ | રૂપિયા 13,000 |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
ફાર્માસીસ્ટ | રૂપિયા 13,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
ફિમેલ હેલ્થ વર્કર | રૂપિયા 12,500 |
લાયકાત
મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે
વયમર્યાદા
આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે અમુક પોસ્ટ માટે 35 વર્ષ જયારે અમુક પોસ્ટ માટે 40 વર્ષ છે.
અરજી ફી
હેલ્થ ડીપાર્ટમેન્ટ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
- નોટીફિકેશન તારીખ : 23 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 23 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 02 ઓક્ટોમ્બર 2023
અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |