ગુજરાત શિક્ષણ વિભાગમાં આવી વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત શિક્ષણ વિભાગમાં રાજ્ય, જિલ્લા તથા તાલુકા કક્ષાએ 112 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત શિક્ષણ વિભાગમાં ભરતી

સંસ્થાનું નામ ગુજરાત શિક્ષણ વિભાગ
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 17 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 18 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે 2023

પોસ્ટ:

  • સિવિલ ઈજનેર
  • ઇલેક્ટ્રિક ઈજનેર
  • આસિસ્ટન્ટ આર્કીટેક

શૈક્ષણિક લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટ પગાર
સિવિલ ઈજનેર રૂપિયા 30,000
ઇલેક્ટ્રિક ઈજનેર રૂપિયા 30,000
આસિસ્ટન્ટ આર્કીટેક રૂપિયા 20,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ @ www.ssagujarat.org પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ગુજરાત શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ @ www.ssagujarat.org પર જઈ Career સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ 18 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2023

Leave a Comment