Civil Hospital Ahmedabad Recruitment 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી

Civil Hospital Ahmedabad Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 650 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Civil Hospital Ahmedabad Recruitment 2023

સંસ્થાનું નામઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
પોસ્ટનું નામસ્ટાફ નર્સ
નોટિફિકેશનની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ikdrc-its.org/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા

  • સ્ટાફ નર્સ (વર્ગ-3)

કુલ ખાલી જગ્યા:

સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં કુલ જગ્યા 650 છે.

  • એસસી: 45
  • એસટી: 126
  • એસઈબીસી:181
  • ઈડબલ્યુએસ: 69
  • જનરલ: 229
  • પીએચ: 26
આ પોસ્ટ પણ વાંચો:   Indian Navy Naval Civilian Group B and Group C Recruitment 2025: Notification Out for 1110 Posts

લાયકાત:

મિત્રો, IKDRC અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે બેજીક B.Sc નર્સિંગ અથવા GNM પાસ કરેલું હોવું જરૂરી છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું બેજીક નોલેજ હોવું જરૂરી છે તથા ગુજરાતી અને હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી એક વખત જાહેરાતમાં જરૂર ચકાસી લેવી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ટેસ્ટ લીધા બાદ કરવામાં આવશે. કઈ તારીખે ટેસ્ટ લેવામાં આવશે તેની માહતી જાહેરાતમાં આપવામાં આવી નથી. ટેસ્ટ ની તારીખ જાણવા માટે તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિજિત કરતા રહેવું.

પગારધોરણ

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 29,200 થી લઈ 92,300 સુધી ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • આધારકાર્ડ
  • તથા અન્ય
આ પોસ્ટ પણ વાંચો:   RRC Eastern Railway Apprentice Recruitment 2025: Apply Online for 3115 Posts

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   IBPS PO Recruitment 2025: Apply Online for 5208 Probationary Officer Posts

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 15 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 16 મે 2023 છે.

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 16 મે 2023 છે.

Leave a Comment