Aadhaar Card Loan 2023: હવે આધારકાર્ડ પર મેળવો લોન

Aadhaar card loan 2023: શું તમારે નાણાકીય સહાયની જરૂર છે. અને લાંબા દસ્તાવેજીકરણ અને પ્રક્રિયાના સમયની ઝંઝટમાંથી પસાર થવા માગતા નથી. જો હા, તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો. આધાર કાર્ડ, ભારતીય નાગરિકો માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે તમને ₹300000 લાખ સુધીની લોન મળી શકે છે. હા, તમે સાચું વાચ્યું. આ લેખમાં , અમે તમને ધરે બેસીને આધાર કાર્ડ વેરીફીકેશન દ્વારા લોન કેવી રીતે મેળવવી તે અંગેનું માર્ગદર્શન આપીશુ.

ધરેથી સરળતાથી લોન:

લોન મેળવવા માટે ધણા બધા દસ્તાવેજો અને બેંકોની મુલાકાત લેવી પડે છે. પરતું ટેકનોલોજીની પ્રગતિ સાથે, હવે તમારા ઘરમાં આરામથી તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને લોન માટે અરજી કરવી શક્ય છે.Paytm એપ્લિકેશન નો ઉપયોગ કરીને, તમે થોડીક ક્લિક્સ સાથે સરળતાથી ₹10000 થી ₹300000 સુધીની લોન મેળવી શકો છો.

આધારકાર્ડ અને તેના ફાયદા:

આધારકાર્ડ એક ઓળખ દસ્તાવેજ છે. આધારકાર્ડ દ્વારા અનેક કામો થાય છે.જેમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલ 12 અંકોનો અનન્ય ઓળખ નંબર છે. આધારકાર્ડની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે કોઈ વય મર્યાદા નથી. જો કોઇપણ ભારતીય નાગરિક છે તો તે આધારકાર્ડ બનાવી શકે છે. તેના વિપરીત Voter Id, Pan card, Driving Licence બનાવવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   Download Aadhar card Online: આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ માહિતી

આધારકાર્ડ વેરીફીકેશનનો ઉપયોગ થી લોન કેવી રીતે મેળવી:

જો તમે વિચારી રહ્યા છો કે, આધારકાર્ડ વેરિફિકેશનનો ઉપયોગ કરીને લોન કેવી રીતે મેળવવી. તો Paytm એ ઉકેલ છે. જો કે પ્લે સ્ટોર પર ધણી એવી અન્ય એપ્લિકેશન છે. જે આધારકાર્ડ વેરિફિકેશન કરીને પછી લોન ઓફર આપે છે.Paytm સૌથી વિશ્વસનીય અને કાર્યક્ષમ પ્લેટફોર્મ માંથી એક છે.Paytm પર લોન મેળવવાં નીચે મુજબ પગલાં અનુસરો.

 • પગલું 1: Google Playstore પરથી Paytm એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેમાં તમારું અકાઉન્ટ બનાવો
 • પગલું 2: તમારું patym અકાઉન્ટને તમારા બેંક ખાતા સાથે લીંક કરો
 • પગલું 3: તમારું આધારકાર્ડ Paytm વડે વેરીફાય કરો
 • પગલું 4: Paytm પર “પર્સનલ લોન ” વિકલ્પ પસંદ કરો
 • પગલું 5:“Get it Now ”વિકલ્પ પસંદ કરો. તમારે જોવે તેટલી રકમ દાખલ કરો
 • પગલું 6: તમારી અરજી સબમિટ કરો

જો તમારી અરજી મંજૂર થઈ જાય તો લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.

પરીપૂર્ણ થવાની શરતો:

આધારકાર્ડ વેરિફિકેશન દ્વારા લોન મેળવવાની કેટલીક શરતો છે. જે પૂરી કરવી આવશ્યક છે. જે નીચે મુજબ છે

 • તમારી પાસે paytm અકાઉન્ટ હોવી જરૂરી છે
 • જે Paytm અકાઉન્ટ છે તો તમારી બેંક ખાતા સાથે લીંક હોવું જરૂરી છે
 • આધારકાર્ડ અને પાનકાર્ડ હોવું જરૂરી છે
 • અરજદારનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ
 • અરજદારની ઉમર 23 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ
 • આવકનો ઓછામાં ઓછો એક સ્રોત હોવો જોઈએ
આ પોસ્ટ પણ વાંચો:   Aadhar Card Update Just 5 Minutes: આધાર કાર્ડમાં સુધારા કરો માત્ર 5 મિનીટમાં

આ માહિતી તમારે વાચવી જોઈએ

 લોન વિતરણ:

જો તમે પ્રથમ વખત ઉધાર લેનાર છો તો તમે 5000 સુધી લોન લઈ શકો છો. એકવાર આ રકમને સમયસર ચૂકવી દેશો તો, પછી તમારો ક્રેડિટ સ્કોર સુધરશે. અને તમે ₹300000સુધીની વધુ રકમ મેળવી શકો છો. લોન વિતરણ પ્રક્રિયા ઝડપી અને મુશ્કેલી મુક્ત છે.

લોન મેળવી એ એક મુશ્કેલ કાર્ય હોય છે. પરતું આધારકાર્ડ સાથે , લોન પ્રક્રીયા સીધી અને સરળ બની જાય છે. ઉપર જણાવેલા પાગલ અનુસરી તમે paytm દ્વારા તમારા આધારકાર્ડ વેરિફિકેશન ઉપયોગ કરીને લોનની અરજી કરી શકો છો. ઉપર જણાવેલી શરતોને પરિપૂર્ણ કરવાનું યાદ રાખો. વધુ લોન મેળવવાં માટે તમારો ક્રેડિટ સ્કોર સારો રાખો. આધારકાર્ડ લોન સાથે, નાણાકીય સહાય માત્ર થોડી ક્લિક દૂર છે

આ પોસ્ટ પણ વાંચો:   Matadar Yadi Sudharana 2024: મતદાર યાદી સુધારણા કાર્યકમ,અહીંથી જુઓ તમામ માહિતી

ખાસ સૂચના:

પ્લે સ્ટોર પર ધણી બધી એપ્લિકેશનો છે કે તમને લોન આપવા માટે તૈયાર છે. પરતું અમુક એપ્લિકેશન એવી છે. જે તમારી સાથે ફ્રોડ કરી શકે છે. એટલા માટે તમે જોઈ વિચારીને ટ્રસ્ટેડ એપ્લિકેશન દ્વારા લોનની અરજી કરો. જેમ કે Paytm એપ્લિકેશનનો ઉપયોગ કરી લોનની અરજી કરી શકો છો

મહત્વની લીંક

Paytm App ડાઉનલોડ કરવા માટેની લિંકઅહી ક્લીક કરો

Leave a Comment