Talati Exam Date 2023: તલાટી પરીક્ષા તારીખ જાહેર, જૂઓ કયારે લેવામાં આવશે

Talati Exam, તલાટી પરીક્ષા 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા જાહેર થયેલ ભરતી તલાટી મંત્રી પરીક્ષા માટે બ્રેકીંગ ન્યુઝ. તલાટી પરીક્ષા પાછી ઠેલાઈ, 30 એપ્રિલ તારીખે લેવાનારી તલાટીની પરીક્ષા 7મી મે એ લેવાશે, ઋષિકેશ પટેલની જાહેરાત. તલાટી મંત્રીની પરીક્ષાની તારીખ 7 મે ના રોજ લેવાશે.

તલાટી મંત્રી પરીક્ષા 2023

જાહેરાત ક્રમાંક10/2021-22
પોસ્ટ ટાઈટલતલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023
પોસ્ટ નામTalati Exam Date 2023
કુલ જગ્યા3437+
અરજી તારીખઅરજી શરૂ તારીખ : 28-01-2022
અરજી છેલ્લી તારીખ : 15-02-2022
તલાટી પરીક્ષા તારીખ 20237 મે 2023
સત્તાવાર વેબ સાઈટgpssb.gujarat.gov.in

તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તલાટીની પરીક્ષા માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તલાટીની જે પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી તે હવે 7મી મેના રોજ લેવાશે. આ અંગે વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે, તલાટીની પરીક્ષામાં સંસાધનો બિન જરૂરી વેડફાય નહિ તેવો નિર્ણય કર્યો છે. તલાટીની પરીક્ષા પહેલા કન્ફેર્મેશન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઇન્ફર્મેશન નહિ આપનાર ઉમેદવારને પરીક્ષા આપવા દેવામાં નહિ આવે.

અગત્ય ની લીંક

Talati Exam બાબતેઅહીં ક્લિક કરો

Leave a Comment