GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી

GSCPS Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GSCPS Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર
નોટિફિકેશનની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ07 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gscps.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા

  • પ્રોગ્રામ ઓફિસર
  • એકાઉન્ટ ઓફિસર
  • એકાઉન્ટન્ટ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

કુલ ખાલી જગ્યા:

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં

  • પ્રોગ્રામ ઓફિસર: 02
  • એકાઉન્ટ ઓફિસર: 01
  • એકાઉન્ટન્ટ: 01
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ: 01
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર: 02

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોગ્રામ ઓફિસરરૂપિયા 26,250
એકાઉન્ટ ઓફિસરરૂપિયા 17,500
એકાઉન્ટન્ટરૂપિયા 14,000
એકાઉન્ટ આસિસ્ટન્ટરૂપિયા 12,000
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,000

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ:

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

ઇન્ટરવ્યૂનું સ્થળ:

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગર છે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

ઇન્ટરવ્યૂની તારીખ:

મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખે ઇન્ટરવ્યૂમાં જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ ઓફિસર17 તથા 18 એપ્રિલ 2023
એકાઉન્ટ ઓફિસર19 એપ્રિલ 2023
એકાઉન્ટન્ટ20 એપ્રિલ 2023
એકાઉન્ટ આસિસ્ટન્ટ20 એપ્રિલ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર21 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી ગાંધીનગર માં છે.

Leave a Comment