Bank of Baroda Requirement 2023: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે.તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે બેંક ઓફ બરોડામાં MSME અને ટ્રેકટર લોન વર્ટિકલમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર ફિક્સ્ડ ટર્મ એન્ગેજમેન્ટ પર વિવિઘ જગ્યા પર ભરતી કરવામાં આવી છે . તો આ લેખને અંત સુધી વાચજો અને જેને નોકરીની ખુબ જરૂર છે તેવા વ્યક્તિઓને આ લેખ શેયર કરજો.
Bank of Baroda Requirement 2023:
પોસ્ટનુ નામ | વિવિઘ પોસ્ટ |
બેન્કનું નામ | બેન્ક ઓફ બરોડા |
ખાલી જગ્યા | કુલ 220 |
સ્થળ | ભારત |
નોટીફિકેશન તારીખ | 21 એપ્રિલ 2023 |
અરજી કરવાની શરૂઆતી તારીખ | 21 એપ્રિલ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/05/2023 |
ઓફિશ્યલ વેબસાઈટ | https://www.bankofbaroda.in/ |
પોસ્ટનુ નામ:
નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડામાં અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે
- ટ્રેકટર લોન વર્ટિકલમાં કોન્ટ્રાક્ટ બેસિસ પર ફિક્સ્ડ ટર્મ એન્ગેજમેન્ટ
વય મર્યાદા:
બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરાયેલી ભરતી માટે તમારી ઉમર 22 થી 48 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારની ગાઈડલાઈન અનુસાર ઉમેદવારોની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
પાત્રતા:
ઉમેદવારોએ કોઇપણ વિદ્યાશાખામાં સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. જેમાં ઓછામાં ઓછો 12 વર્ષનો અનુભવ MSME વ્યવસાયમાં અસ્કયામતોની બાજુમાં વેચાણમાં, પ્રાધાન્ય રૂપે કોમર્શિયલ વ્હીકલ (CV)/કોમર્શિયલ માઈનિંગ ઇકવિપમેન્ટ લોનમાં એસેટ સાઈડનાં વેચાણમાં હોય
ખાલી જગ્યા:
નીટીફિકેશનમાં જણાવ્યા મુજબ બેંક ઓફ બરોડામાં MSME વિભાગમાં કુલ 220 જેટલી જગ્યાઓ પર ભરતી કરાશે.
પસંદગી પ્રક્રિયા:
પસંદગી શોર્ટલિસ્ટીગ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂના અનુગામી રાઉન્ડ અથવા અન્ય કોઇ પસંદગી પ્રક્રીયા આધારે હશે
બેંક ઓફ બરોડા ભરતી અરજી ફ્રી:
- સામાન્ય,OBC અને EWS ઉમેદવારો માટે 600/-+લાગુ કર +ચુકવણી ગેટવે શુલ્ક.
- 100/- + SC,ST,PWD અને મહિલાઓ માટે પેમેન્ટ ગેટવે શુલ્ક.
બેંક ઓફ બરોડા ભરતી ઓનલાઇન અરજી કરો
ઉમેદવારો પાસે માન્ય વ્યક્તિગત ઈમેલ આઇડી અને સંપર્ક હોવો જરૂરી છે. આ ભરતી પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી તેને સક્રિય રાખવો જોઇએ. બેંક રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર વ્યકિતગત ઇન્ટરવ્યૂ અથવા પસંદગી પ્રક્રીયા માટે કોલ લેટર મોકલી શકે છે.જો ઉમેદવાર પાસે માન્ય વ્યક્તિગત ઈમેલ આઇડી ન હોય,તો તેને અરજી કરતા પહેલા તેનું નવું ઈમેલ આઈડી બનાવવું જોઈએ.
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
JioCinema: Watch TATA IPL 2023 live for free ફ્રી માં જોઈ શકાશે IPL 2023, આવી રીતે જુઓ મેચ
Varachha Co Op Bank Clerk Recruitment 2023: વરાછા કો ઓપરેટીવ બેંક સુરતમાં ક્લાર્કની જગ્યા પર ભરતી
મહત્વપૂર્ણ લીંક:
નોકરીની જાહેરાત વાચવા | અહી ક્લીક કરો |
અરજી કરવા માટે | અહી ક્લીક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
મહત્વની તારીખ:
આ ભરતીની નોટીફિકેશન બેંક ઓફ બરોડા દ્વારા 21 એપ્રિલ 2023નાં રોજ બહાર પાડવામાં આવી હતી
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ: 21 એપ્રિલ 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 11/05/2023
FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતીનુ નામ શું છે?
આ ભરતી બેંક ઓફ બરોડા દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 11/05/2023 છે.