BARC Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં 10 પાસ થી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી કુલ 4374 જગ્યાઓ પર બંમ્પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.
BARC Recruitment 2023
સંસ્થાનું નામ | ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 22 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 22 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.barc.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા કઈ પોસ્ટ માટે તથા કુલ કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
લાયકાત:
મિત્રો, BARC ની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | લાયકાત |
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેની | બી.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં ડિપ્લોમા |
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની | 10 પાસ/12 પાસ/આઈટીઆઈ |
ટેક્નિશિયન શ્રેણી-B | 10 પાસ સાથે બોઈલર અટેન્ડન્ટનું સર્ટિફિકેટ |
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-C | એમ.એસ.સી અથવા જે તે ફિલ્ડમાં બી.ટેક |
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-B | બી.એસ.સી ઈન ફૂડ અથવા હોમ સાઇન્સ અથવા ન્યૂટ્રિશિયન |
પગારધોરણ
ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
શ્રેણી-1 સ્ટાઇપેન્ડરી ટ્રેની | રૂપિયા 24,000 |
શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની | રૂપિયા 20,000 |
ટેક્નિશિયન શ્રેણી-B | રૂપિયા 21,700 |
ટેક્નિકલ ઓફિસર શ્રેણી-C | રૂપિયા 56,100 |
સાઇન્ટિફિક આસિસ્ટન્ટ શ્રેણી-B | રૂપિયા 35,400 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા (ટેક્નિકલ ઓફિસર સિવાયની તમામ પોસ્ટ માટે)
- પર્સનલ ઇન્ટરવ્યૂ (ફક્ત ટેક્નિકલ ઓફિસરની પોસ્ટ માટે)
- સ્કિલ ટેસ્ટ (ટેક્નિકલ ઓફિસર તથા શ્રેણી-2 સ્ટાઇપેન્ડરી ટ્રેની માટે)
- પુરાવાઓની ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે BARC ની સત્તાવાર વેબસાઈટ https://www.barc.gov.in/ પર જઈ Career Opportunities ના સેકશન માં જાવ ત્યારબાદ મેનુ માં Recruitment અને તેની અંદર New Vacancy ના બટન પર ક્લિક કરો.
- હવે ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ
- Gujarat Forest Department Driver Recruitment 2023: ગુજરાત વન વિભાગમા અલગ અલગ જગ્યા પર ભરતી
- Rojgar Bharti Mela 2023: રોજગાર ભરતી મેળામાં 450 જગ્યા પર ભરતી
- WhatsApp UPI Payment: WhatsApp દ્વારા પૈસા કેવી રીતે મોકલવા
- GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યા પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો
આ ભરતી નું નામ શું છે?
આ ભરતી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ ભરતી નુ સ્થળ કયું છે?
આ ભરતી ભારત માં છે.
આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?
આ ભરતીની છેલ્લી તારીખ 22 મે 2023 છે.