Varachha Co Op Bank Clerk Recruitment 2023: વરાછા કો ઓપરેટીવ બેંક સુરતમાં ક્લાર્કની જગ્યા પર ભરતી

Varachha Co Op Bank Clerk Recruitment 2023 : તાજેરતમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી દ્રારા બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખનમાં લઈશું જેવી કે વય મર્યાદા અરજી કરવા ની રીત વગેરે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને જો તમારી આસપાસ જો લાયકા ઉમેદવાર છે તો તેને પણ આ શેર કરો.

Varachha Co Op Bank Clerk Recruitment 2023

સત્તાવાર વિભાગઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સુરત
પોસ્ટનું નામક્લાર્ક
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવરાછા, સુરત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 એપ્રિલ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.varachhabank.com/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરત દ્વારા ક્લાર્કની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

વરાછા કો-ઓપરેટીવ બેન્કમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી બી.કોમ/બી.બી.એ/બી.સી.એ/એમ.કોમ/એમ.બી.એ/એમ.સી.એ ની ડિગ્રી લીધેલી હોવી જોઈએ. તમને કોમ્પ્યુટર ચલાવવાની જાણકારી હોઈવ જોઈએ તથા ગુજરાતી તથા અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ.

મિત્રો, જો તમે બિનઅનુભવી એટલે કે ફ્રેશર છો તો પણ તમે આ ભરતીમાં અરજી કરી શકો છો કારણ કે આ ભરતીમાં બેંક દ્વારા 0 વર્ષનો અનુભવ મંગાવામાં આવ્યો છે.

પગારધોરણ:

વરાછા કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ માસિક રૂપિયા 13,000 થી લઇ 20,000 સુધી પગાર મળી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા થઈ શકે છે. બેંક ઈચ્છે તો પ્રેક્ટિકલ પરીક્ષા/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરતની સત્તાવાર વેબસાઈટ https://www.varachhabank.com/ પર જઈ Career સેકશન માં જાઓ ત્યાં તમને Apply Now નું બટન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ સુરત દ્વારા 22 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 22 એપ્રિલ 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 30 એપ્રિલ 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ઘી વરાછા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સુરત દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી વરાછા, સુરત માં છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે.

Leave a Comment