Rojgar Bharti Mela 2023: રોજગાર ભરતી મેળામાં 450 જગ્યા પર ભરતી

Rojgar Bharti Mela 2023 : શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે 26મી એપ્રિલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં આશરે 450થી વધુ જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે,, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો

Rojgar Bharti Mela 2023 | અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટનું નામ અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
સંસ્થા શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી
ભરતી મેળો તારીખ 26/04/2023
સ્થાન અમદાવાદ
સત્તાવાર વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Recruitment 2023, 1246 Vacancies, Application Form, Eligibility & Fee

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI Clerk Notification 2023, Exam Date, Eligibility, Fee, Application Form

અમદાવાદ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે તમારે તે સ્થળે હાજર રહેવાનું રહશે.

ભરતી મેળાનું સ્થળ:- શાહીબાગ-અસારવા વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી

આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Anganwadi Recruitment 2023 Gujarat [10,000 Post ] Online Form @e-hrms.gujarat.gov.in

GTU Recruitment 2023: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યા પર ભરતી

Aadhar Card Update Just 5 Minutes: આધાર કાર્ડમાં સુધારા કરો માત્ર 5 મિનીટમાં

નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?

SMC Teacher Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સહાયકની પરીક્ષા વગર ભરતી

મહત્વપૂર્ણ લિંક :

અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજ અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો:

  • ભરતી મેળો તારીખ: 26/04/2023

FAQ – કેટલાક પ્રશ્નો અને જવાબો

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 26/04/2023 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Leave a Comment