Deesa Nagar Palika Recruitment: ડીસા નગરપાલિકામાં સેવક,કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની જગ્યા પર સીધી ભરતી

Deesa Nagar Palika Recruitment: શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ડીસા નગરપાલિકામાં અલગ અલગ પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે.તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી વાંચજો અને જેને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ લેખ શેર કરજો.

Deesa Nagar Palika Recruitment

પોસ્ટનું નામ અલગ અલગ
સંસ્થાનું નામ ડીસા નગરપાલિકા
નોકરીનું સ્થળ ડીસા,ગુજરાત
નોટીફિકેશન તારીખ 23 મે 2023
ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ 23 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ લીંક https://www.deesanagarpalika.com/

પોસ્ટનું નામ:

નોટીફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસા નગરપાલિકા દ્વારા સેવક,કોમ્પ્યુટર ઓપરેટર તથા શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે.

લાયકાત:

ડીસા મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ રિક્રુટમેન્ટમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 8 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ડીસા નગરપાલિકા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

ડીસા નગરપાલિકાની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે. તેની માહિતી નીચે આપેલી છે.

પોસ્ટનું નામ  ખાલી જગ્યા 
સેવક 03
શિક્ષક (ધોરણ 1 થી 5) 07
શિક્ષક (ધોરણ 6 થી 8) 11
શિક્ષક (માધ્યમિક વિભાગ માટે) 03
શિક્ષક (ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે) 04
કમ્પ્યુટર ઓપરેટર 05
શિક્ષક (જુનિયર કે.જી તથા સિનિયર કે.જી માટે) 04
કુલ જગ્યા  37

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ ભરતીમાં અરજી કરવા માગો છો. તો તમારે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • અભ્યાસની માર્કશીટ
  • લિવિંગ સર્ટીફકેટ
  • ફોટો
  • તમે કયા વિષય માટે અરજી કરવા માંગો છો તેની માહિતી
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન પોસ્ટના માધ્યમથી જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારે ફક્ત રજીસ્ટર આર.પી.એડી.થી જ અરજી મોકલવાની રહેશે.
  • અરજી મોકલવાનું સ્થળ 754J+P9W, સિંધી માર્કેટ, ગુલબાની નગર, ડીસા નગરપાલિકા, ડીસા – 385535 છે.

GSRTC Rajkot Recruitment 2023: રાજકોટ દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

અરજી કરવા માટે જરૂરી લીંક:

નોકરીની જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

આ ભરતીની નોટીફિકેશન ડીસા નગરપાલિકા દ્વારા 23 મે 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

  • ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ: 23 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:29 મે 2023

FAQs: આ ભરતીને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતીનુ નોકરી સ્થળ ક્યું છે?

આ ભરતીનું નોકરી સ્થળ ડીસા, ગુજરાત છે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?

આ ભરતીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 મે 2023 છે

Leave a Comment