IOCL Gujarat Recruitment 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં ભરતી 2023

IOCL Gujarat Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IOCL Gujarat Recruitment 2023

સંસ્થાનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા તથા હલ્દીયા
નોટિફિકેશનની તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://iocl.com/

પોસ્ટનું નામ:

  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન)
  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ)
  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ)

કુલ ખાલી જગ્યા:

  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન): 54
  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ): 07
  • જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ): 04

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કંપની દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે IOCL કંપની દ્વારા તમને પગારની સાથે અન્ય ઘણા બધા લાભો જેવા કે તબીબી સુવિધાઓ, સબસિડીવાળા આવાસ અને રજા રોકડ રકમ જેવી અન્ય સુવિધાઓનો પણ લાભ આપવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન)રૂપિયા 25,000 થી 1,05,000 સુધી
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ)રૂપિયા 25,000 થી 1,05,000 સુધી
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ)રૂપિયા 25,000 થી 1,05,000 સુધી

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય/પ્રવીણતા/શારીરિક કસોટી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે IOCLની સત્તાવાર વેબસાઈટ https://iocl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 01 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 30 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી નુ સ્થળ કયું છે?

આ ભરતી વડોદરા તથા હલ્દીયા માં છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 30 મે 2023 છે.

Leave a Comment