Washing Machine Sahay Yojana: શું તમે વોશિંગ મશીન સહાય યોજના શોધી રહયા છો. તો આ યોજનાનો લાભ કોને મળશે.ડોક્યુમન્ટ ક્યાં ક્યાં જોસે અને કેટલો લાભ અને કેટલી સહાય મળસે.તમારા માટે વોશિંગ મશીન સહાય યોજના એ kutir Gujarat ની પુરી જાણકારી તમને આ લેખમાં જણાવવામાં આવશે. આ યોજના વિશે માહીતી અને તેમજ આ વોશિંગ મશીન સહાય યોજનાનો હેતુ શું છે તે પણ જણાવીશું.
માનવ કલ્યાણ યોજના 2023:
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના |
વિભાગનું નામ | ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગ |
શરૂ કરવામાં આવ્યું હતું | ગુજરાત સરકાર દ્વારા |
લાભાર્થી | પછાત અને ગરીબ સમુદાયના નાગરિકો |
પ્રાયોજિત | ગુજરાત સરકાર આદિજાતિ મંત્રાલયની મદદથી |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ્ય | પછાત જાતિ અને ગરીબ સમુદાયના આર્થિક વિકાસ અને વિકાસ માટે સહાય પૂરી પાડવામાં આવી |
અરજી પ્રક્રીયા | ઓનલાઇન |
સતાવાર વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in/Index.aspx |
હેલ્પલાઈન નબર | અહી ક્લીક કરો |
વિશિંગ મશીન યોજના વિશે ટૂંકમાં માહીતી:
આ યોજનાનો લાભ દેશના ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં આર્થિક રીતે નબળી અને ધંધો કરતા ને આપવામાં આવશે. વોશિંગ મશીન સહાય 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50000થી વધુ વોશિગ મશીન સહાય આપશે.
આ યોજના દ્વારા મજૂર વોશીગ મશીન સહાય મેળવને પોતાનું અને તેમના પરિવારનું સારી રીતે સંભાળ રાખી શકસે
વોશિંગ મશીન સહાય યોજનાના લાભો:
- આ યોજના હેઠળ સરકાર દ્વારા દેશના તમામ ધધો કરતા ને વોશિંગ મશીન સહાય આપવામાં આવશે
- આ યોજનાનો લાભ દેશના તમામ ધધો કરતા ગીરબોને મળસે
- આ યોજના દ્વારા ગરીબોને રોજગારીની તક મળશે
- પ્રધાનમંત્રી વોશિંગ મશીન સહાય 2023 હેઠળ, કેન્દ્ર સરકાર દરેક રાજ્યમાં 50,000 થી વધુ ને વોશિંગ મશીન સહાય પ્રદાન કરશે.
- આ યોજના દ્વારા દેશના ને રોજગાર માટે પ્રેરિત કરવા અને ને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા.
- દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આર્થિક રીતે નબળા વર્ગની ને આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
વોશિંગ મશીન સહાય યોજના અંગે કેટલીક મહત્વની સૂચના:
- લાભાર્થીને વોશિંગ મશીન સહાયની ખરીદીની રકમ, ટ્રેડમાર્ક, સ્રોત અને તારીખ સંબધિત માહિતી આપવાની રહેશે
- આ યોજનાનો લાભ એકવાર મેળવી શકાસે
- ગુજરાત વોશિંગ મશીન સહાય યોજનાનો લાભ ફક્ત તે ને જ આપવામાં આવશે જેઓ BOCW બોર્ડમાં નોંધણી કરાવે છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે,ઓછામાં ઓછા એક વર્ષ માટે નોંધણી કરાવવી જોઈએ.
આ યોજના આ રાજ્યમા લાગુ:
ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને છત્તીસગઢ આટલા રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. થોડા સમય પછી બધા રાજ્યનો લાગુ કરવામાં આવશે.
વોશિંગ મશીન સહાય યોજના માટેની પાત્રતા:
- આ યોજના લાભ લેવા માટે, ઘરના મુખ્ય સભ્યની વાર્ષિક આવક 120000 વધુ ન હોવી જોઈએ
- અરજી કરનારની ઉમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- આ યોજનામાં દેશના માત્ર આર્થિક રીતે નબળા નાગરિકો લાભ મેળવી શકશે
- દેશના વિધવા અને વિકલાંગ લોકો પણ આ યોજનનો લાભ લઈ શકશે
વોશિંગ મશીન સહાય યોજનાના દસ્તાવેજો:
- વય પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- આવક પ્રમાણપત્ર
- ઓળખપત્ર
- સમુદાય પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝના ફોટો
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નીરાધાર વિધવા પ્રમાણપત્ર
- જો વિકલાંગ હોય તો વિકલાંગ તબીબી પ્રમાણપત્ર
આ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- લાભાર્થી નુ ચૂંટણી કાર્ડ અને આધારકાર્ડ
- રેશનકાર્ડનો ના પ્રથમ અને બીજા પાનાની નકલ
- લાભાર્થીના ઉમર અગે ના આધાર પુરાવો
- લાભાર્થી નુ જાતિનું પ્રમાણપત્ર
- લાભાર્થી ગ્રામ્ય વિસ્તાર નાં હોઈ તો BPL નો દાખલો અને શહેરી વિસ્તાર નાં હોઈ તો સુવર્ણ કાર્ડ ની નકલ.
- લાભાર્થીને વાર્ષિક આવકનો દાખલો
- લાભાર્થીને કોઇપણ ધધા નો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
- 2 પાસપોર્ટ સાઇઝના ફોટા
વોશિંગ મશીન સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી:
- સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નરની @ e-kutir.gujarat.gov.in મુલાકાત લેવાની રહેશે.
- આ પછી તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે.
- હોમ પેજ પર તમારે “Commissioner of Cottage and Rural Industries” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે, તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલશે.
- આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
- બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો.
વોશિંગ મશીન સહાય યોજનાની મહત્વની તારીખ:
- વોશિંગ મશીન સહાય યોજનાની સૂચના તારીખ 27 માર્ચ 2023
- અરજી શરૂ થવાની તારીખ 1 એપ્રિલ 2023
આ માહીતી પણ તમારે વાંચવી જોઈએ
- HSC Science Result Declared 2023:ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ જાહેર
- GSCPS Recruitment 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી
- Surat Municipal Corporation Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં ભરતી
- Tabela Loan Sahay Yojana Gujarat:તબેલા લોન સહાય યોજના 2023
મહત્વની લિંકો
માનવ કલ્યાણ યોજના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ગુજરાત સરનામું | અહી ક્લીક કરો |
માનવ કલ્યાણ યોજના નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
માનવ કલ્યાણ યોજનાનો 2023 વિશે માહિતી ની PDF | અહી ક્લીક કરો |
અરજી કરવામાં માટેની લીંક | અહી ક્લીક કરો |
FAQs: વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો
વોશિંગ મશીન સહાય યોજના કેટલી સહાય મળે છે?
12500
વોશિંગ મશીન સહાય યોજનાની સતાવાર વેબસાઈટ કઈ છે?
સતાવાર વેબસાઈટ:e-kutir.gujarat.gov.in