Download Aadhar card Online: આધાર કાર્ડને ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ માહિતી

Download Aadhar card Online: આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન આધારકાર્ડને વધુ માન્યતા મળી રહી છે. આધારકાર્ડ દેશની ધણી બધી  સેવાઓમા ઉપયોગ લેવાઈ રહ્યો છે. આધારકાર્ડના વધુ વપરાશના UDIAI દ્વારા તેની સેવાઓમાં ખુબ સરસ કરવામાં આવી છે. આધારકાર્ડ નવું કાઢવું, આધારકાર્ડની મોબાઈલ નંબર ઉમેરવો, આધારકાર્ડ નામ સુધારો કરી શકાય છે. આ ઉપરાંત આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ સુધારી શકાય છે. આધારકાર્ડમાં તમામ સુધારા – વધારા કર્યા બાદ આધારકાર્ડ ઓનાલાઈન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવે છે. તો મીત્રો આ લેખની મદદથી આજે આપણે આધારકાર્ડને ઑનલાઇન ડાઉનલોડ કરવાની માહીતી મેળવીશું

Download Aadhar card Online:

સેવાનો પ્રકારઆધારકાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું
યોજનાનો ઉદ્દેશભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
આધારકાર્ડ ડાઉનલોડ કરી શકે તેવો ઉદ્દેશ છે.
લાભાર્થીભારતના તમામ નાગરિકો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
UIDAI Official Websitehttps://uidai.gov.in/
My Aadhar Websitehttps://myaadhaar.uidai.gov.in/

Download e-Aadhar By Virtual ID(VID)

UIDAI Gov પર આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. જેમાં તમારા Virtual ID દ્વારા પણ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. નીચેના પગલાં અનુસરીને તમે જાતે આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો

  • સૌપ્રથમ આધારકાર્ડ માટેની myadhar પર ક્લીક કરો
  • તેમાં જઈને Download Adhar નામના ઓપ્સન પર ક્લિક કરો
  • તેમાં જઈને Virtual ID પર ક્લિક કરો
  • જો તમારી પાસે 16 અંકનો Virtual ID નબર હોય તો તે નાખો
  • ત્યારબાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે
  • તેને નાખીને Send OTP પર ક્લિક કરવાનું રહેશે
  • જે OTP ને આપેલા બોક્ષમાં નાખવાનો રહેશે
  • પછી તમારે Verify & Download પર ક્લિક કરવાનું રહેશે

Download E-Aadhar By Your Aadhaar Number

તમે તમારા આધારકાર્ડ નબરનાં આધારે e-Aadhar Card Download કરી શકો છો. આ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે અગાઉથી આધારકાર્ડ કઢાવેલું હોવું જોઈએ. નીચે આપેલ પગલાં અનુસરીને ડાઉનાલોડ કરો.

  • સૌપ્રથમ આધારકાર્ડ ની વેબસાઇટ આ https://uidai.gov.in/પર જાઓ
  • તેમાં “My Aadhaar” મેનૂમાં જઈને“ Get Aadhar” પર ક્લિક કરો
  • હવે તમારે “Download Aadhaar” પર ક્લિક કરવાનું રહેશે
  • ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાથી નવી વેબસાઇટ “MyAadhar” પર આવી જશો.
  • જેમાં 12 આંકડાનો Aadhar Number નાખવાનો રહેશે
  • બન્ને વસ્તુ નાખ્યા બાદ “Send OTP” પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારા રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે
  • જો તમારે Masked Aadhar જોઈતું હોય તો તમારે ઓપશન સિલેક્ટ કરવાનુ રહેશે.
  • તમારા મોબાઈલ પર જે OTP આવ્યો હોય તે નાખવાનો રહેશે
  • અંતે તમારે “Verify & Download” પર ક્લિક કરીને આધારકાર્ડ Download કરવાનું રહેશે.

Download Aadhar By Your Enrollment ID (EID)

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની 3 પ્રકારની પ્રોસેસ હોય છે. હવે તમારે Enrollment ID દ્વારા કેવી રીતે આધારકાર્ડ ડાઉનલોડ કરવું તેની માહીતી આપીશું.

  • સૌપ્રથમ તમારે MyAadhaar નામની વેબસાઇટ પર જવું પડશે
  • જેમાં Download Aadhar મેનુ પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારે Enrollment ID પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારે 28 આંકડાનો ENO નબર નાખવાનો રહેશે
  • હવે તમારે Enter Cepcha મા કેપ્ચા નાખવાનો રહેશે
  • ત્યારબાદ તમારે Submit OTP ક્લિક કરવાનું રહેશે
  • અંતે તમારા Download Your e-Aadhar થઈ જશે.

નવું રેશનકાર્ડ મેળવવા માટે અરજી કઈ રીતે કરવી?

Gujarat Ration Card List 2024

આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટેની લીંક

UIDAI Gov Official Websiteઅહી ક્લીક કરો
Download Aadhar cardઅહી ક્લીક કરો
Locate Enrolment Centerઅહીં ક્લિક કરો
Verify Aadhaarઅહી ક્લીક કરો
Order Aadhar PVC Cardઅહી ક્લીક કરો

FAQs: આધારકાર્ડને લગતા પ્રશ્નો અને જવાબો

e-Aadhar Card શું છે?

e-Aadhar Card પાસવર્ડને સુરક્ષિત Electronic Copy છે. જેમાં UIDAI ઓથોરિટીની ડીજીટલ સહી સામેલ હોય છે.

આધારકાર્ડને કેટલા પ્રકારમાં ઑનલાઇન ડાઉનલોડ કરી શકાય છે?

આધારકાર્ડ 3 પ્રકારની પ્રોસેસ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે 1 Virtual Id,2 Enrollment ID,3Aadhaar Number દ્વારા ડાઉનલોડ કરી શકાય છે

e-Aadhar Copy નો પાસવર્ડ શું હોય છે?

આધારકાર્ડમા આપેલા પ્રથમ નામના 4 અક્ષર કેપિટલ વર્ડ અને જન્મ તારીખ વર્ષના અક્ષર

જેમ કે,Name:HARESH PATEL

Year OF Birthday:2001

Possword‍ :HARE2001

Leave a Comment