JioCinema: Watch TATA IPL 2023 live for free ફ્રી માં જોઈ શકાશે IPL 2023, આવી રીતે જુઓ મેચ

Watch Free IPL Match 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની શરુઆત 31 માર્ચ એટલે કે આજથી શરુ થવા જઇ રહી છે. IPLની 16મી સિઝનનો પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમ ખાતે રમાશે. IPL2023માં 52 દિવસમાં કુલ 74 લીગ મેચ રમવામાં આવશે.

IPL 2023 Free Online Streaming: સિઝનનો પહેલો ડબલ હેડર મુકાબલો 1 એપ્રિલે થશે. આઇપીએલના 16માં સિઝન ની ખાસિયત એ છે કે આ વખતે ક્રિકેટ ફેન્સને IPL MATCH લાઇવ સ્ટ્રીમિંગ પર જોવા માટે પૈસા ખર્ચ કરવાની જરુર નથી. Watch Free IPL Match 2023, તે પોતાના મોબાઇલ ફોન પર આઇપીએલ 2023ની દરેક મેચ મફતમાં જોઇ શકશો કારણ કે પ્રસારકના ભાગીદાર દ્વારા દરેક મેચને ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મફત ઉપલબ્ધ કરવામાં આવશે.

Watch Free IPL Match 2023

પોસ્ટનું નામ Watch Free IPL Match 2023
કેટેગરી સ્પોર્ટ્સ ન્યૂઝ
પ્રારંભ તારીખ 31, March 2023
IPL Live Streaming 2023 અહીં ક્લિક કરો
IPL વેબસાઈટ iplt20.com

ફ્રી માં જોઈ શકાશે IPL 2023

ફ્રી માં જોઈ શકાશે IPL 2023 (Watch Free IPL Match 2023) ગયા વર્ષની જેમ આ વખતે પણ Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ નહીં કરે. વાયાકોમ 18 ને બદલે ભારતમાં લાઇવ સ્ટ્રીમના અધિકારો મળ્યા છે. Viacom18 આ પ્રસારણ અધિકારો BCCI પાસેથી રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે. જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.

Jio સિનેમા એપ ફ્રીમાં IPL2023 બતાવશે

JIO CINEMA IPL2023 FREE: Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2023 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. લાઇવ સ્ટ્રીમિંગ માત્ર સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રોવાઇડર્સ યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2023 મેચનો આનંદ માણી શકે છે. JIO સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. Watch Free IPL Match 2023, આ ઉપરાંત Jio Cinema App દ્વારા યુઝર્સ ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર IPL LIVE 2023 મેચની મજા ફ્રીમાં માણી શકાશે.

JioCinema: Watch TATA IPL 2023 live for free ફ્રી માં જોઈ શકાશે IPL 2023, આવી રીતે જુઓ મેચ
JioCinema: Watch TATA IPL 2023 live for free ફ્રી માં જોઈ શકાશે IPL 2023, આવી રીતે જુઓ મેચ

એક પણ પૈસો ખર્ચવાની જરૂર નથી

Jio સિનેમા એપ્લિકેશન પર IPL મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ મફતમાં પ્રસારિત કરવામાં આવશે. મેચ 4K ક્વોલિટી સાથે 12 ભાષાઓમાં ટેલિકાસ્ટ કરવામાં આવશે. સૌથી સારી વાત એ છે કે ચાહકોને આ મેચ જોવા માટે એક પણ પૈસો ખર્ચવો પડશે નહીં. આ ટુર્નામેન્ટ જોવા માટે તમારે કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન લેવાની જરૂર રહેશે નહીં. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકો મફતમાં લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Jio સિનેમા એપ અહીં ક્લિક કરો

jio cinema to watch IPL live matches for free

Yes, you can watch IPL (Indian Premier League) live on JioCinema, a streaming platform that offers live sports streaming as well as a variety of movies, TV shows and web series. However, it is important to note that accessing live sports streaming on JioCinema usually requires a paid subscription.

To watch IPL live on JioCinema, you can follow these steps:

  1. Download and install the JioCinema app on your mobile device or visit the JioCinema website on your computer.
  2. Log in to your JioCinema account. If you don’t have an account, you can create one by signing up for a Jio SIM card or subscribing directly to JioCinema.
  3. Search for “IPL” or “Indian Premier League” in the search bar and select the live stream you want to watch.
  4. If the live stream is not available, you can also check JioCinema for highlights, replays or other relevant content.
  5. Enjoy watching IPL live or other related content on JioCinema.
Jio સિનેમા એપ અહીં ક્લિક કરો

Leave a Comment