પાલક માતા પિતા યોજના, બાળકને મળશે મહીને 3000 રૂપિયા રકમ

પાલક માતા પિતા યોજના: અહી અમે તમને પાલક માતા પિતા યોજના વિશે માહિતી જણાવીશું. પાલક માતા પિતા યોજના લાભ કોને મેળશે ? પાલક માતા પિતા યોજના લાભ કેવી રીતે મેળવી શકાય? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂર પડે ? કેટલો લાભ એટલે કે કેટલી સહાય મળશે? આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું? પાલક માતા પિતા યોજના વિશે અમે આ પોસ્ટ દ્વારા તમને પૂરું માહીતી વિગતવાર આપીશું એટલે અમારી તમને વિનતી છે કે તમે આ પોસ્ટને અંત સુધી વાંચજો અને જેમને આ યોજના વિશે ખબર નાં હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

પાલક માતા પિતા યોજના

યોજનાં નું નામપાલક માતા પિતા યોજના ગુજરાત
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્ય નાં નિરાધાર અને અનાથ બાળકો નો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય ના અનાથ,નિરાધાર,માતાપિતા નાં હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકારઓનલાઈન

પાલક માતા પિતા યોજના વિશે

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે જેમના માતા-પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોની સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે. હવે અમે યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના યોજના 2016માં લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, ગુજરાતના તમામ અનાથ બાળકો, 18 વર્ષ સુધીના, લાભ મેળવવા માટે હકદાર બનશે. જે બાળકોના પિતા મૃત્યુ પામ્યા છે અને માતાએ ફરીથી લગ્ન કર્યા છે, તેઓએ માતાના પુનઃલગ્નનું લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

પાલક માતા પિતા યોજના, અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતાપિતા અથવા નજીકના સંબંધીઓને 3,000 રૂપિયાની માસિક સહાયની રકમ આપવામાં આવે છે.

પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તરણમાં 27,000 રૂપિયા અને શહેરી વિસ્તરણમાં 36,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ

પાલક માતા પિતા યોજના એજન્ડા

ગુજરાત સરકારે 0 થી 18 વર્ષની વયના બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરી છે. જેમના માતા પિતાનું અવસાન થયું છે. આ યોજના હેઠળ, બાળકોને સંભાળ માટે માતાપિતાને બાળ સહાય માટે દર મહિને ₹ 3000 આપવામાં આવશે.હવે અમે યોજના સબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજનામાટે અરજી કરી શકશો.

પાલક માતા પિતા યોજના લાભો

પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતામાં દર મહીને ₹3000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં અરજી કર્યા બાદ નિરધાર બાળકો કે સરકાર તરફ થી દર મહીને 3000 રૂપિયા બાળક ને સહાય રુપે મળવાપાત્ર છે. અને આ સહાય બાળકને 18 વર્ષની ઉમર થાય ત્યાં સુધી મળશે

પાલક માતા પિતા યોજના યોગ્યતાના માપદંડ 

  • જે બાળક કે જેના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા છે અથવા જેના પિતા મૃત્યુ પામ્યા છે અને જેના માતાએ ફરીથી લગ્ન કર્યા છે તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા,વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ પાલક માતા પિતા યોજના સહાય DBT થી ચુકવવામાં આવે છે.
  • પાલક માતા-પિતા યોજનામાં 0 થી 18 વર્ષની વયના બાળકોને આવરી લેવામાં આવ્યા છે જેમના માતાપિતા હયાત નથી અથવા જેમના પિતાનું અવસાન થયું છે અને જેમની માતાએ ફરીથી લગ્ન કર્યા છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૦૩ થી ૦૬ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૦૬ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • અરજદારના વાલીએ શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે કે દર વર્ષે અભ્યાસ ચાલુ છે.

પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ

  • અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર
  • જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા છે તેવું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
  • બાળક ની શાળા નું બોનોફાઇડ પ્રમાણપત્ર (બાળક અભ્યાસ કરે છે તેવું પ્રમાણપત્ર)
  • બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયેથી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે સંયુક્ત બેન્ક ખાતું ખોલાવી શકશે.)
  • પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો
  • પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ.
  • પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો.
  • બાળક અને પાલક માતા પિતા ના સયુંક્ત બેંકના ખાતા ની પાસબુક ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના રેશનિંગકાર્ડ ની પ્રમાણીત નકલ.
  • પાલક માતા પિતા ના આધાર કાર્ડ ની પ્રમાણીત નકલ.

પાલક માતા પિતા યોજના ક્યાં રાજ્યો સહાય મળવા પાત્ર છે ?

પાલક માતા પિતા યોજના ફકત ગુજરાત રાજ્યમાં સહાય મળવાપાત્ર છે.

પાલક માતા પિતા યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?

પાલક માતા પિતા યોજના માં બાળક ના પાલન તેમજ અભ્યાશ માટે માસિક 3000 રૂપિયા તેમજ વાર્ષિક 36000 રૂપિયાની સહાય પવામાં આવે છે.

પાલક માતા પિતા યોજના ફોર્મ

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે પાલક માતા પિતા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

પાલક માતા પિતા યોજના સંપર્ક

સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પાલક માતા પિતા યોજના માટે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.

Children’s University Gandhinagar Recruitment:ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં 07 પાસ માટે ડ્રાઈવર,પટાવાળા,ક્લાર્ક તથા અન્ય પદ પર ભરતી,પગાર ₹40,000 સુધી

Free Dish Tv Yojana 2023: ફ્રી ડીશ ટીવી યોજના 2023

Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના

Important Link

પાલક માતા પિતા યોજના ફોર્મ માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs: વારંવાર પૂછતા પ્રશ્નો

પાલક માતા પિતા યોજના માં ક્યાં ક્યાં લાભો મળે છે ?

પાલક માતા પિતા યોજના માં બાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે

પાલક માતા પિતા યોજનાની અરજી ક્યાં કરવાની હોય છે?

આ યોજના માટે લાભાર્થી એ Esamaj Kalyan ની સરકારી વેબસાઇટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની 

પાલક માતા પિતા યોજનામાં કોણ લાભ લઇ શકે છે?

ગુજરાત રાજ્ય મા નિરાધાર, અનાથ કે જે બાળક ના માતા પિતા ના હોઇ તેવા બાળકો માટે ની છે.

Leave a Comment