RRB Recruitment 2023:ભારતીય રેલવે મા 10પાસ થી લઈને સ્નાતક માટે 238 જગ્યાઓ પર ભરતી

RRB Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો તમારા પરિવાર અને મિત્રસર્કલ મા કોઈને નોકરીની જરૂર છે તો તમારા માટે અમે ખુશીના ના સમચાર લઇને આવ્યા છીએ. ભારતીય રેલ્વે મા 10 પાસ,ITI તથા ડિપ્લોમા સ્નાતક માટે ભરતી આવી ગઈ છે. તો તમે આ લેખ ને અંત સુઘી વાચજો. અને જેને નોકરીની જરૂર હોય તેને આ લેખ શેર કરો

RRB Recruitment 2023

પોસ્ટ નુ નામ અસિસ્ટન લોકો પાયલટ
સંસ્થાનું નામ ભારતીય રેલ્વ
નોકરી સ્થળ ભારત
અરજી
કરવાનું
માધ્યમ
ઓનલાઈન
નોટીફિકેશનની
તારિખ
29 માર્ચ 2023
ફોમ ભરવાની
શરૂઆતીની
તારીખ
7 એપ્રિલ 2023
ફોમ ભરવાની
છેલ્લી તારીખ
06 મે 2023
ઓફિશ્યીલ
વેબસાઈટની
લીંક
https://indianrailways.gov.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટીફિકેશન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 29 માર્ચ 2023 ના રોજ બાર પાડવામાં આવી છે. આ ભરતીની ફોમ ભરવાની શરૂઆત 7 એપ્રિલ 2023 છે અને ફોમ ભરવાની છેલ્લી તારીખ મે 2023 છે

પોસ્ટનું નામ:

નોતિફિકેશન માં જણાવ્યા મુજબ રેલ્વે ભરતી બોર્ડ દ્વારા અસિસસ્ટન લોકો પાયલટે પોસ્ટ માટે અરજી માગવામાં આવી છે

લાયકાત:

આ ભરતી માં અરજી કરવા માટે 10 પાસ પછી આઈટીઆઈ પુર્ણ કરેલ હોવી જોઈએ. સાથે તે ટ્રેડમા એપ્રેન્ટિસ પણ પૂર્ણ કરેલું હોવું જોઈએ. તથા ઉમેદવારને મિકેલનિકલ,ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ એન્જિનીયરિંગ કોઈ પણ એક કૉર્સ મા ડિપ્લોમા પુર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબધિત વધુ માહિતી માટે નીચે વાચો

કુલ ખાલી જગ્યા:

રેલ્વે ભરતી બોર્ડમા આ ભરતીમાં અસિસ્ટેન લોકો પાયલટ ની પોસ્ટ મા કુલ 238 જેટલી જગ્યાઓ મા ભરતી કરવામાં આવી છે

પગારધોરણ:

રેલ્વેની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થાય બાદ તેમને ભારતીય રેલ્વે દ્વારા લેવલ-2 અનુસાર 1900નો ગ્રેડ પે એટલે માસિક રૂપિયા 5200 થી લઈને 20200 સુઘી ચુકવામા આવશે

પસંદગી પ્રક્રિયા:

ભારતીય રેલવે બોર્ડ મા પસંદગી પામવા માટે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે

  • કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ/લેખીત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબીપરીક્ષા

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ લીંક ઓપન કરો પછી જાહેરાત વાચો. પછી ચેક કરો તમે યોગ્ય છો કે નહી
  • હવે તેમે ભારતીય રેલ્વેની સતાવાર વેબસાઈટ પર જઈને https://www.nwr.indianrailways.gov.in/ પર જઈને Apply Now નાં બટન પર ક્લીક કરો
  • હવેઓનલાઇન ફોર્મ તમે તમારી દરેક ડિટેઇલ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફોમની હવે ઓનલાઇનપ્રિન્ટ કાઢો
  • હવે તમારુ ફોમ સફળતા પૂર્વક ભરાઈ જસે

અરજી કરવા માટે લીંક:

અરજી કરવા માટે અહીં ક્લીક કરો 
સતાવાર વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો 
યોજના ગુજરાત હોમ પેજ પર જવા માટે
  1. અહી કલીક કરો 

Leave a Comment