એપ્રિલ 2023થી કેટલાક નવા નિયમો લાગુ કરવામા આવ્યા છે. અને કેટલીક બાબતોમાં ફેરફાર પણ કરવામા આવ્યા છે. જેમા ધણા નિયમો આપણને લાભદાયક થશે અને કેટલાક નિયમો આપણને લાભદાયક નહિ થાય.1એપ્રિલ 2023 લાગુ થયેલા 11 નિયમોની આજે આપણે વાત કરીશું
Post ની વિવિઘ યોજનામા ફેરફાર કરવામા આવ્યો છે. નાગરિક બચત યોજનામાં મહતમ મર્યાદા 15 લાખ હતી તે વધારીને 30 લાખ કરી દેવામાં આવી છે. માસિક આવક યોજના મર્યાદા રૂપિયા 4.5 વ્યક્તિગત ખાતા તેમજ જોઇન્ટ ખાતાની 9.5 લાખ રૂપિયા હતી. તે વધારીને સિંગલ ખાતા માટે 9 લાખ કરી દેવામાં આવી છે અને જોઇન્ટ ખાતા માટે 1લાખ કરી દેવામાં આવી છે. જેથી વ્યાજની આવક દર મહીને 9250રૂપિયા મળવા પાત્ર થશે
નાની બચત યોજનાઓમાં વ્યાજ દરોમાં ફેરફાર કરવામા આવ્યા છે જેમાં માસિક આવક યોજનામા 7.1% વધીને 7.4% કરયો છે.રાષ્ટ્રીય બચતમાં 7.0 ટકાથી 7.7 ટકા કરયો છે. કિશાન વિકાસ પત્ર મા 7.2 ટકાથી 7.5 ટકા કરાયો છે. સુકન્યા સમૃધ્ધિ યોજના મા 7.6 ટકા થી 8 ટકા કરાઈ છે. વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં 8.0 ટકાથી 8.2 ટકા વ્યાજદર કરયો છે. તમજ રિકરીંગ ડિપોઝિટ મા 5.8ટકાથી 6.2 ટકા કરાઈ છે
મહિલા સમ્માન પ્રમાણપત્ર મા ફેરફાર કરવામા આવ્યો છે મહિલા સમ્માન બચત પત્ર તેમજ મહિલા સમ્માન બચત પ્રમાણપત્રમા 31 માર્ચ 2025 સુધીની બચત રૂપિયા 2 લાખ તેમજ કાર્યકાળ -2 વર્ષ અને વ્યાજ દર 7.5 ટકા પ્રમાણે મળવા પાત્ર રકમ 2,30,000 થશે
PAN આધાર લિંકની નિયત તારીખ મા વધારો કરવામા આવ્યો છે. જે 1 જુલાઈ 2023 કરી દેવામાં આવી છે તેમજ A/C અને મ્યુચલ ફંડ માટે નોમીની એડીશન કરાયો છે. જે 31 માર્ચ 2023 અને 30 સપ્ટેમ્બર 2023 કરાઈ છે
દવાઓ ખર્ચાળ થશે જેમાં WPI-12નો વધારો કરવામા આવ્યો છે. ધણી બધી દવાઓ મા 12 ટકા નો વધારો કરવામા આવ્યો છે. પેઇન કિલર, અંન્ટીબાયોટિકસ સહિત લગભગ 800 દવાઓમાં ભાવ વધારો કરાયો છે
ગોલ્ડ જ્વેલરી-HUID નબરો ફરજિયાત કરાયો છે 6 અંક HUID નબરો અને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નબર ગોલ્ડ જ્વેલરી પર ફરજિયાત કરાયો છે. HUID વીના વેચાણ કરવાની પરવાનગી નથી
2000 રૂપિયા UPI પર ચાર્જ કરાયો છે. પરંતુ કઈ રીતે NPCI મા PPI ના માધ્યમથી વેપારીઓને 1.1%ચાર્જ લાગશે. એટલે તેમને સમજાવી દઈએ કે, આપણે કોઈ વેપારીને 2હજર કે તેનાથી વધારે પેમેન્ટ કરીએ છીએ તો PPI ના માધ્યમથી વેપારીને 1.1ટકા ચાર્જ લાગશે 2 હજાર ઉપરના વ્યવહાર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા કરશે તોજ આ ચાર્જ વેપારી પાસેથી લેવામા આવશે
આ વસ્તુ ઓ મોંઘી થઈ જેમાં સિગારેટ, કિચન ચીમની, આયાતી રમકડાં, અયાતી સાઇકલ, આયાતી કાર અને ઇલેક્ટ્રિક વાહનો, એકસ – રે મશીનો અને સિલ્વર આર્ટિફેક્ટ્સ મોંઘું થયું
આ કાર મોંઘી થઈ જેમાં ટાટા મોટર્સ, મારુંતિ અને હીરો મોટો કોર્પ ની કારો મોંઘી થઈ
વીમો પોલિસીમા જો તમે દર વર્ષે 5 લાખથી વધારે ભરો છો તો તે કરપાત્ર ગણાશો
આ માહિતી પણ તમારે વાચવી જોઇએ
- LPG કોમર્શિયલ ગેસ સિલન્ડરના ભાવમા મોટા ધટાડો.જાણો કેટલા રૂપિયા સસ્તો થયો ગેસ.
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા IPLની મેચમા સટ્ટો રમતા બે આરોપી ઝડપાયા.પોલીસે સે કરી ધરપકડ તો આટલા રૂપિયા ઝડપાયા
- SBI Balance Check 2023: તમારુ ખાતુ સ્ટેટ બેન્ક મા છે તો આ રીતે ચેક કરો બેલેન્સ માત્ર 30 સેકન્ડમા, ખૂબ મહત્વની માહિતી
- Ration Card Update 2023: શુ તમને રાશનકાર્ડ પર ઓછુ અનાજ આપવામા આવે છે,તો મળવાપાત્ર અનાજ ને આ રીતે ચેક કરો
7 લાખ થી ઓછી આવક ધરાવતા લોકોને માટે કોઈ આવકવેરો નહી ભરાવો પડે
આ વસ્તુઓ સસ્તી થઈ. જેમાં મોબાઇલ ફોન, એલસીડી ટીવી, મોબાઈલ અને કેમેરા લેન્સ, ઇલેક્ટ્રિક કાર અને લેબ ઉગાડવામાં હીરા બીજ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે