નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા IPLની મેચમા સટ્ટો રમતા બે આરોપી ઝડપાયા.પોલીસે સે કરી ધરપકડ તો આટલા રૂપિયા ઝડપાયા

આઈપીએલ ની પ્રથમ મેચમાં બે લોકો સટ્ટો રમતાં પકડાયા છે તાજેતરમાં જ અમદાવાદમાથી 1800 કરોડના સટા નું કૌભાંડ નુ પર્દાફાશ થયું છે. પોલીસે મુદ્દમાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચેને સટ્ટા રમડતા ઇસમોની વોચમાં રહેવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ગતરાતે કાલે રમાયેલી CSK અને GT વચ્ચે મેચમાં બે શખ્સો સટ્ટો રમતા જડપાયા હતા. અને પોલીસે તેમની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યા હતો

અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મા 2 શખ્સો ચાલુ મેચમાં સટ્ટો રમતા જળપાયા છે. ઝોન-2 પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ જપ્ત કરાયો હતો. અને વધુ તપાસ હાથ ધરી છે

આશ્ચર્યની વાત તો એ છે કે આ બન્ને શખ્સો જ્યા આઈપીએલ રમાઈ રહી હતી ત્યાંજ બન્ને સટ્ટો રમતા હતા. અટેલ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ બંને શખ્સો સટ્ટો રમતા હતા. ગઈ કાલે રમાયેલી IPL મેચ CSK અને GT વચ્ચે મેચમાં આ બન્ને શખ્સો સટ્ટો રમતા હતા. અને ત્યા તેમને ઝોન-2 પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામા આવી હતી. આરોપીઓ પાસેથી મોબાઇલ અને રોકડ રકમ મળી આવી હતી. કુલ 23 હજાર નો મુદ્દામાલ મળી આવેલ અને તેને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને. વધુ તપાસ હાથ ધરી છે

આ માહિતી પણ વાચો

Leave a Comment