Gujarat High Court Peon Question Paper 2023, ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પ્રશ્નપત્ર 2023

Gujarat High Court Peon Question Paper 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ હતી જેની પરીક્ષાનું આયોજન તારીખ 09-07-૨૦૨૩ન રોજ કરવામાં આવ્યું હતું.

GUDM Gandhinagar Recruitment 2023: ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી

  • 09-07-2023 ના રોજ યોજાઈ પરીક્ષા.
  • રાજ્યના વિવિધ સેન્ટરો ખાતે યોજાઈ પરીક્ષા.

SBI Asha Scholarship 2023: બધા વિદ્યાર્થીઓને SBI તરફથી 5 લાખની શિષ્યવૃત્તિ મળશે, ભરો ફોર્મ

Gujarat High Court Peon Question Paper 2023

જાહેરાત ક્રમાંકઆર.સી./1434/2022
પોસ્ટ ટાઈટલહાઇકોર્ટ પટાવાળા પ્રશ્નપત્ર 2023
પોસ્ટ નામHigh Court Peon Question Paper 2023
કુલ જગ્યા1400+
પરીક્ષા તારીખ09-07-2023
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પ્રશ્નપત્ર 2023

આજ રોજ જાહેરાત ક્રમાંક આર.સી./1434/2022 હાઇકોર્ટ પટાવાળાની કુલ 1400+ જગ્યાઓ માટે પરીક્ષાનું વિવિધ શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા લાયક ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં 198705 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ આજ રોજ પરીક્ષા આપવાના છે.

ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી તે સમયે ઓનલાઈન ફોર્મ ભરવાની સંખ્યા ઘણી હતી. જેમથી એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું જેમાં 1,98,705 ઉમેદવારો પરીક્ષા આપવા અને તેના કોલ લેટર નીકળશે એવી માહિતી વિવિધ માધ્યમ પરથી મળેલ હતી.

હાઈકોર્ટ પટાવાળા પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તારીખ 09-07-2023ના રોજ પટાવાળા પરીક્ષા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મિત્રો પરીક્ષા પૂરી થયા બાદ ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પ્રશ્નપત્ર સોલ્યુશન 2023, ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પેપર સોલ્યુશન 2023 ગુજરાત હાઇકોર્ટ પટાવાળા આન્સર કી 2023, ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ઓફીશીયલ આન્સર કી 2023 વગેરે મુકવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પેપર સોલ્યુશન 2023 / Gujarat High Court Peon Question Paper Solution 2023 / Gujarat High Court Peon Paper Solution 2023 ટૂંક જ સમયમાં અહીં મુકવામાં આવશે.

પટાવાળા પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો

Shree Bharatiya Vidya Mandal Recrutment 2023: શ્રી ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી

Leave a Comment