ECIL Recruitment 2023: સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 480+ જગ્યાઓ પર ભરતીઆવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ECIL Recruitment 2023
સંસ્થાનું નામ | ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 21 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ecil.co.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ જગ્યા 480 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
લાયકાત:
ECILની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.
વયમર્યાદા:
ECILની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.
પગારધોરણ
સરકારી કંપનીની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર અમુક પોસ્ટ ઉપર માસિક રૂપિયા 7,700 તો અમુક પોસ્ટ ઉપર 8050 માસિક પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.
મહત્વની તારીખ:
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2023
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |