Samaj Suraksha Vibhag Bharti 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Samaj Suraksha Vibhag Bharti 2023
પોસ્ટનુ નામ | વિવિઘ |
સંસ્થાનું નામ | સમાજ સુરક્ષા વિભાગ |
નોકરી સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોટીફિકેશનની તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06 ઓક્ટોમ્બર 2023 |
ઓફીશ્યલ વેબસાઇટ લીંક | Click here |
પોસ્ટનુ નામ
સમાજ સુરક્ષા વિભાગની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ સંસ્થાઓમાં આચાર્ય તથા મદદનીશ શિક્ષકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
સમાજ સુરક્ષા વિભાગની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ સંસ્થાઓમાં આચાર્યની 02 તથા મદદનીશ શિક્ષકની 05 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. ત્યારબાદ તેમને મહત્તમ પગાર મળવાપાત્ર રહેશે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનુ નામ | પગારધોરણ |
આચાર્ય | રૂપિયા 38,090 (પાંચ વર્ષ બાદ – 39,900 થી 1,26,600) |
મદદનીશ શિક્ષક | રૂપિયા 31,340 (પાંચ વર્ષ બાદ – 29,200 થી 92,300) |
લાયકાત
મિત્રો,સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી ફી
સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
વયમર્યાદા
સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા આચાર્યના પદ માટે 42 વર્ષ જયારે મદદનીશ શિક્ષકના પદ માટે 37 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- કોમ્પ્યુટરનું સટીફીકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
મહત્વની તારીખ
- નોટીફિકેશનની તારીખ:-27 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:-27 સપ્ટેમ્બર 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-06 ઓક્ટોમ્બર 2023
અરજી મોકલવાનું સરનામું
- આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં-બી, ભોંયતળિયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ – 380001 છે.
- અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Home Page પર જવા માટે | અહીં ક્લિક કરો |