Government Job In Gandhinagar 2023: શું તમે પણ નોકરી શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
Government Job In Gandhinagar 2023
પોસ્ટનુ નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગર દ્વારા અલગ અલગ સ્ટ્રીમના સાયન્ટિફિક આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સાયન્ટિફિક આસિસ્ટન્ટની આ ભરતીમાં
- સિવિલ :-01
- ઇલેક્ટ્રોનિક્સ :-05
- મિકેનિકલ :-03
- ઇલેક્ટ્રિકલ :-01
- કોમ્પ્યુટર :-02
- ઇન્સ્ટ્રુમેન્ટ :-03
પગારધોરણ
IPR ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 35,400 પગારધોરણ ચુકાવવામાં આવશે.
લાયકાત
મિત્રો,પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
પ્લાઝમા સંશોધન સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી ફી
IPR ગાંધીનગરની ભરતીમાં અરજી કરવા માટે એસ.સી, એસ.ટી, મહિલા,પી.ડબલ્યુ.બી.ડી, ઈ.ડબલ્યુ.એસ તથા એક્સ-સર્વિસમેન એ કોઈ અરજી ફી ચુકવવાની જરૂર નથી જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ચૂકવવાના રહેશે.
વયમર્યાદા
પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ
મહત્વની તારીખ
- નોટીફિકેશનની તારીખ :-21/09/2023
- ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :-21/09/2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-14/10/2023
અરજી કઈ રીતે કરવી?
- સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે IPR ની સત્તાવાર વેબસાઈટ https://www.ipr.res.in/ વિઝીટ કરો.
- અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Jobs” નો ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
- હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
- હવે “Apply” ના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
અરજી કરવા માટે જરૂરી લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ પર જવા માટે | અહીં ક્લિક કરો |