12th Pass SMC Recruitment 2023: 12 પાસ તથા અન્ય માટે સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી

12th Pass SMC Recruitment 2023:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમા કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે 12 પાસ તથા અન્ય માટે સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.

12th Pass SMC Recruitment 2023

પોસ્ટનુ નામવિવિઘ
સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા
નોકરીનું સ્થળસુરત,ગુજરાત
નોટીફિકેશનની તારીખ29 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ29 સપ્ટેમ્બર 2023  
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 ઓક્ટોમ્બર 2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકClick here

પોસ્ટનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટરની 07 અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

જિલ્લા ટીબી કેન્દ્ર સુરતની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે 11 માસના કોન્ટ્રાકટ પૂર્ણ થયા બાદ ફરીથી કોન્ટ્રાકટ રીન્યુ થતી સમયે આ પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
ટીબી હેલ્થ વિઝીટરરૂપિયા 13,000
સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરરૂપિયા 18,000

લાયકાત

મિત્રો,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે મેરીટ અથવા ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

વયમર્યાદા

ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરતની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

અરજી ફી

જિલ્લા ટીબી કેન્દ્ર સુરતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વની તારીખ

  • નોટીફિકેશન તારીખ :-27/09/2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :-27/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :-08/10/2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment