BOB WhatsApp Banking: આજકાલ ધણી બેન્કો WhatsApp banking ની સુવિધા આપી રહી છે.SBI બેંક ની જેમ Bank of Baroda પણ તેમના ગ્રાહકોને Whatsaap પર ધણી સુવિધાઓ આપી રહી છે. આજે આપણે આ પોસ્ટ દ્વારા જાણીએ કે બેંક ઓફ બરોડા ની WhatsApp Banking ની સર્વીસનો ઉપયોગ કેમ કરવો?Bob balance check WhatsApp Number,BOB mini statement WhatsApp namber જેવી મહિતી મેળવીશું
BOB WhatsApp Banking માટે રજીસ્ટ્રેશન કેમ કરવું
બેંક ઓફ બરોડાની વોટ્સઅપ બેન્કિંગ સુવિધા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો
- સૌ પ્રથમ BOB WhatsApp namber +918433888777 પર Hi લખીને મેસેજ કરો
- ત્યાર પછી તમને Terms condition agree કરવાં માટે કહેશે.Agree કરો
- બેન્ક ઓફ બરોડા ની આ સુવિધા નો લાભ 24×7 મેળવી શકાય છે
BOB WhatsApp Banking નો ઉપયોગ કેમ કરવો
BOB ની આ સુવિધાનો ઉપયોગ કરવો માટે નીચે મુજબ સ્ટેપ અનુસાર કામગીરી કરવાની રહેશે
- સૌ પ્રથમ BOB WhatsApp Banking માટે નબર +918433888777 પર Hi લખીને મેસેજ કારો.જો તમે આ સુવિધાનો પ્રથમવાર ઉપયોગ કરી રહ્યા હોવ તો તમને જરુરી વિગતો પૂછશે
- ત્યાર પછી તમને નીચે મુજબ ના 3 ઓપ્સન દેખાશે
- Account Balance
- Account statement
- Fastag Balance
- તેમાંથી જે સુવિધા તમે મેળવા માગતા હોય તેના પર રિપ્લાય આપો
- ત્યારબાદ તમારા મોબાઇલ નંબર સાથે જેટલાં લીંક એકાઉન્ટ તે બતાવશે
- તેમાથી તમે જે ખાતાનું બેલેન્સ ચેક કરવા માગતા હોય તેના પર રિપ્લાય આપો
- આ રીતે તમે Mini statement પણ વોટસઅપ માગવી શકો છો
BOB WhatsApp Banking ના ફાયદા:
- ડેબિટ કાર્ડ બ્લોક કરાવી શકાય છે
- ચેક બુક કઢાવવા અરજી આપવા માટે તમારે બેંક જવું પડશે નહી
- Fastag નું બેલેન્સ જેવી સુવિધાઓ મળે છે
- મીની સ્ટેટમેન્ટ જોવા બેલેન્સ ચેક કરવા માટે તમારે બેંક ના ધકકા ખાવા પડતા નથી. જેનાથી તમારે સમયનો બચાવ થાય છે
BOB WhatsApp Banking મા મળતી સુવિધાઓ:
બેંક ઓફ બરોડા મા નીચે મુજબ ની સુવિધાઓ મળે છે
- તમે ઈશ્યું કરેલા ચેક નું સ્ટેટસ જોઈ શકો છો
- UPI બંધ કરવું
- તમારે નોંધાયેલ ઇમેઇલ એડ્રેસ જોઈ શકો છો
- ડેબિટ કાર્ડ બ્લોક કરી શકો છો
- એકાઉન્ટ નુ બેલેન્સ ચેક કરી શકો છો
- નવી ચેકબુક માટે અરજી કરી શકો છો
- છેલ્લા 5 ટ્રાન્જેક્શન નુ મીની સ્ટેટમેન્ટ જોઈ શકો છો
- Whatsaap બેકિગ રજીસ્ટ્રેશન
- Whatsaap બેન્કિંગ માટે નોંધણી અને ડીરજીસ્ટ્રેશન સર્વિસ
- આ સિવાય અન્ય વિવિઘ સેવાઓ મેળવી શકો છો
અગત્યની લીંક
માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ પર વાચો | અહી ક્લીક કરો |
આ માહિતી પણ તમારે વાંચવી જોઈએ