BEL Recruitment 2023: ભારત સરકારની કંપની બેલ માં 428 જગ્યા પર નોકરી

BEL Recruitment 2023: ભારત સરકારની કંપની બેલ માં 428 જગ્યા પર નોકરી મેળવવાનો મોકો ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

BEL Recruitment 2023

સંસ્થાનું નામભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ04 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ04 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://bel-india.in/

પોસ્ટનું નામ:

  • ટ્રેઈની એન્જીનીયર
  • પ્રોજેક્ટ એન્જીનીયર

કુલ ખાલી જગ્યા:

  • ટ્રેઈની એન્જીનીયર માટે: 101
  • પ્રોજેક્ટ એન્જીનીયર માટે: 327
આ પોસ્ટ પણ વાંચો:   RRC Eastern Railway Apprentice Recruitment 2025: Apply Online for 3115 Posts
પ્રોજેક્ટ એન્જીનીયરટ્રેઈની એન્જીનીયર
સ્ટ્રીમ તથા ખાલી જગ્યાસ્ટ્રીમ તથા ખાલી જગ્યા
ઇલેક્ટ્રોનિક્સ – 164ઇલેક્ટ્રોનિક્સ – 100
મિકેનિકલ – 106એરોસ્પેસ એન્જીનીયરીંગ – 01
કોમ્પ્યુટર સાયન્સ – 47
ઇલેક્ટિકલ – 07
કેમિકલ – 01
એરોસ્પેસ એન્જીનીયરીંગ – 02
કુલ જગ્યા – 327કુલ જગ્યા – 101

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કંપની દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે. પગાર સિવાય તમને સરકાર દ્વારા અન્ય ભથ્થાઓ તથા સુવિધાઓ નો પણ લાભ મળી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Bank of Baroda Local Bank Officer (LBO) Recruitment 2025: Apply Online for 2500 Posts
પોસ્ટનું નામપગારધોરણ
ટ્રેઈની એન્જીનીયરપ્રથમ વર્ષ- 30,000, બીજું વર્ષ-35,000 અને ત્રીજું વર્ષ- 40,000
પ્રોજેક્ટ એન્જીનીયરપ્રથમ વર્ષ- 40,000, બીજું વર્ષ- 45,000, ત્રીજું વર્ષ- 50,000 અને ચોથું વર્ષ – 55,000

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ BEL કંપની દ્વારા યોગ્યતાના આધારે અમુક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારની ફાઈનલ પસંદગી કરવામાં આવશે. સિલેક્ટ થયેલા ઉમેદવારનું નામ સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે જેથી લેખિત પરીક્ષા આપ્યા બાદ સત્તાવાર વેબસાઈટ ચેક કરતુ રહેવું.

આ પોસ્ટ પણ વાંચો:   IBPS PO Recruitment 2025: Apply Online for 5208 Probationary Officer Posts

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેલ ની સત્તાવાર વેબસાઈટ https://bel-india.in/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 04 મે 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 18 મે 2023

Leave a Comment