ECIL Recruitment 2023: ECIL માં 480+ જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી

ECIL Recruitment 2023: સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 480+ જગ્યાઓ પર ભરતીઆવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ECIL Recruitment 2023

સંસ્થાનું નામઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ21 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.ecil.co.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં કુલ જગ્યા 480 છે. પોસ્ટ અનુસાર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

લાયકાત:

ECILની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.

વયમર્યાદા:

ECILની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

પગારધોરણ

સરકારી કંપનીની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર અમુક પોસ્ટ ઉપર માસિક રૂપિયા 7,700 તો અમુક પોસ્ટ ઉપર 8050 માસિક પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 સપ્ટેમ્બર 2023
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment