GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી જાહેર કરી દીધી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GPSC Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ12 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

  • અધિક્ષક
  • નાયબ બાગાયત નિયામક
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
  • ટેક્નિકલ ઓફિસર
  • ઈ.એન.ટી સર્જન
  • નાયબ નિયામક (હોમીયોપોથી)
  • ભૂસ્તરશાસ્ત્રી
  • ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર
  • કાયદા અધિક્ષક
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય

કુલ ખાલી જગ્યા:

  • અધિક્ષક: 04
  • નાયબ બાગાયત નિયામક: 06
  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી: 07
  • ટેક્નિકલ ઓફિસર: 01
  • ઈ.એન.ટી સર્જન: 15
  • નાયબ નિયામક (હોમીયોપોથી): 01
  • ભૂસ્તરશાસ્ત્રી: 02
  • ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર: 05
  • કાયદા અધિક્ષક: 03
  • નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય: 03

આમ કુલ 47 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ ની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

GPSC ની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન થયા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ આ વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી હોવાથી ઉમેદવારને સારા પગારની સાથે સાથે અન્ય સરકારી લાભ પણ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારે પસંદગી પામવા માટે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

મહત્વની તારીખ:

  • ફોર્મ ભરવાની શરૂવાતની તારીખ: 15 મે 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 મે 2023

FAQs : આ ભરતી ને લગતા પ્રશ્નો અને જવાબો

આ ભરતી નું નામ શું છે?

આ ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

આ ભરતી ની છેલ્લી તારીખ કઈ છે?

આ ભરતીની છેલ્લી તારીખ 31 મે 2023 છે.

Leave a Comment