GPSSB Talati OMR Sheet 2023: તલાટી OMR Sheet જાહેર અહી થી જોવો

GPSSB Talati OMR Sheet 2023: ગુજરાત પંચાયત વિભાગ દ્વારા આજે તલાટી કમ મંત્રી ની પરીક્ષા યોજાય હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ભાગ લીધો હતો એવામાં જીપીએસએસપી દ્વારા તલાટી કમ મંત્રી જાહેર કરવામાં આવી છે તો આજના લેખમાં આપણે જાણીશું કે તલાટી કમ મંત્રી ની ઓએમઆર શીટ કઈ રીતે ડાઉનલોડ કરવી

આજના લેખમાં તલાટી કમ મંત્રી ની પરીક્ષા તારીખ 7/05/2023 ના રોજ યોજવેલ પેપર માટે ની omr PDF મૂકવા માં આવી છે .

GPSSB Talati OMR Sheet 2023 PDF

બોર્ડનું નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષા તારીખ ૭ મેં 2023
પરીક્ષાનું નામ તલાટી
વર્ષ 2023
કેટેગરી તલાટી પરીક્ષા પ્રશ્નપત્ર 2023
પરિણામ ઘોષણા મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/

તલાટી OMR શીટ PDF કેવી રીતે ડાઉનલોડ કરવી?

તલાટી કમ મંત્રી ઓએમઆર શીટ પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી ડાયરેક્ટ લિંક દ્વારા તમે પોતાની સીટ ડાઉનલોડ કરી શકો છો વધુ માહિતી માટે તમે GPSSB.gov.in પર જઈ શકો છો

Talati Exam Paper Solution 2023: તલાટી પ્રશ્ન પેપર 2023, તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન

મહત્વપૂર્ણ લિંક્સ

તલાટી પેપર 2023 અહી ક્લિક કરો
તલાટી OMR Sheet જુઓ Link 1 અહી ક્લિક કરો
તલાટી OMR Sheet જુઓ Link 2 અહી ક્લિક કરો
તલાટી OMR Sheet નોટિફિકેશન અહી ક્લિક કરો

Leave a Comment