GSEB 10 Result SMS 2023:ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટને SMS દ્વારા કરી શકશો ચેક, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

GSEB 10 Result SMS 2023 : ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે GSTSEB 10માનું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ પણ જલદી જ આવી જસે.

જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી GSEB 10મું પરિણામ 2023 જોઈ શકશે.

GSEB 10 Result SMS 2023

પોસ્ટનું નામ ધો 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા 118696
પરિણામનું નામ GSEB SSC RESULT 2023
પરિણામની તારીખ મેના ત્રીજા અઠવાડિયા
વેબસાઈટ www.gseb.org

GSEB SSC પરિણામ તારીખ અને સમય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો નથી.

SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક 

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC <space>રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું 

  • GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો
  • હોમપેજ પર ગુજરાત બોર્ડ GSEB 10મું પરિણામ 2023 લિંક પર જાઓ
  • હવે વિદ્યાર્થી સીટ નંબર દાખલ કરો
  • ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.

વોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ: ધોરણ 10 પરિણામ બાબત 2023, આ તારીખે જાહેર થશે

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટ અહીં ક્લિક કરો

Leave a Comment