GSEB HSC 12th Arts Result 2023 Official News: પ્રિય વાંચજો, થોડા દિવસો પહેલા જ ધોરણ 12 ની પરીક્ષાનું રિઝલ્ટ અને ધોરણ 10 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ -૧૨ આર્ટસ નાં રાજ્યના વિદ્યાર્થીઓ પણ પરીણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ-12 Arts નું રીઝલ્ટ જાહેર કરશે.
ધોરણ-12 નુ પરિમાણ 2023: આવતીકાલે જાહેર થશે રીઝલ્ટ, જાણો કેવી રીતે ચેક કરશો રીઝલ્ટ
GSEB Result 2023: ધોરણ 12 આર્ટસ અને કોમર્સનું રિઝલ્ટ જાહેર
GSEB HSC કોમર્સનાં રિઝલ્ટ તારીખ જોવા માટે અહી ક્લિક કરો
વિદ્યાર્થીઓ તેમના GSEB HSC 12th Arts Result 2023 લિંકને gseb.org પર ઑનલાઇન જોઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું તે મુજબ ધોરણ-12 Arts પરિણામ ટુંક સમયમાં ના જાહેર કરવામાં આવશે.
GSEB, Gandhinagar ની અખબારી યાદી જણાવે છે કે, માર્ચ-2023 માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (HSC) Arts પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
GSEB HSC 12th Arts Result 2023 Official
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનું નામ | ધોરણ-12 Arts |
GSEB HSC ધોરણ 12નુ રિઝલ્ટ ક્યારે આવશે? | 31 મે |
પરિણામનું માધ્યમ | ગુજરાતી |
રિઝલ્ટ જોવા માટેની લીંક | https://gseb.org/ |
HSC 12th Arts નુ પરીણામ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું. ધોરણ-12 Artsનું રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. HSC 12th Arts નું Result 31 મે જાહેર કરવામાં આવશે.
રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- ગુજરાત GSEB HSC 12th Result 2023 ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ.
- સંબંધિત પ્રવાહની લિંક પસંદ કરો.
- ઉલ્લેખિત ફીલ્ડમાં સીટ નંબર દાખલ કરો.
- પછી તમારી સામે GSEB HSC 12th Arts Result 2023 સ્ક્રીન પર ખુલશે.
- અહી તમે તમારું પરિણામ ડાઉનલોડ કરી શકો છો.
રિઝલ્ટ ચેક કરવા માટેની લીંક
12th Arts રિઝલ્ટ ચેક કરવાની માટે | અહીં ક્લિક કરો |
FAQs: ધોરણ 12 આર્ટસ રિઝલ્ટ ને લગતા પ્રશ્નો અને જવાબો
GSEB HSC 12th Arts Result 2023 ક્યારે આવશે?
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. અખબારી યાદી મુજબ, ટૂંક સમયમાં જાહેર થશે.
GSEB HSC 12th Arts Result માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
GSEB ની સત્તાવાર વેબસાઇટ, gseb.org પર GSEB HSC 12th Arts Result 2023 પરિણામની લિંક ચકાસી શકે છે