ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો નવું શિક્ષણ સત્ર ક્યારથી શરૂ થશે

ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર : ગુજરાત ના વિધાર્થી ઓ માટે મહત્વ ના સમાચાર બહાર આવ્યા છે ગુજરાત નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે આ માહિતી માં ગુજરાત ના તમામ કાર્યક્રમોની ની માહિતી તથા ક્યારે યોજવામાં આવશે તેની તમામ વિગતો આપવામાં આવશે તો મિત્રો આજે પાને આ લેખ માં આ વિશે ની તમામ માહિતી મેળવીશું.

ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે શાળાકીય પ્રવૃત્તિઓનું સમયપત્રક બહાર પાડ્યું છે. આ કેલેન્ડરમાં શૈક્ષણિક સત્રો, પરીક્ષાની તારીખો, પરીક્ષાઓ માટેની સૂચનાઓ, રજાઓ અને વર્ગ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ માટેની ચોક્કસ તારીખો જેવી નિર્ણાયક વિગતોની માહિતી આપવામાં આવે છે. જો આમાં કઈ પણ ફેરફાર કરવામાં આવે છે તો સરકાર દ્રારા જન કરવામાં આવશે.

ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર
ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

નવું શિક્ષણ સત્ર ક્યારે શરૂ થશે?

નવું શિક્ષક સત્ર 5 જૂનના રોજ શરૂ થતા અને 8 નવેમ્બરના રોજ સમાપ્ત થતા, આગામી શૈક્ષણિક સત્રને તેના પ્રથમ સત્રમાં 124 દિવસનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે . ત્યારબાદ, દિવાળી વેકેશન બાદ, બીજું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે.

દિવાળી વેકેશન ક્યાં સુધી રહેશે?

વિદ્યાર્થીઓ 9 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી દિવાળીના તહેવારો માટે 21-દિવસની વેકેસન શાળાનું વર્ષ જાહેર કરવામાં આવ્વિયું છે, વિદ્યાર્થીઓને કુલ 35 દિવસની વેકેસન ની રજાઓ મળશે.

દિવાળી વેકેશન ક્યાં સુધી રહેશે?
દિવાળી વેકેશન ક્યાં સુધી રહેશે?

ક્યારે બોર્ડની પરીક્ષા લેવાશે?

10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 11મી માર્ચથી શરૂ થવાની છે અને 28મી માર્ચના રોજ સમાપ્ત થશે. વધુમાં, ધોરણ 12 સાયન્સનું પ્રાયોગિક મૂલ્યાંકન 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. વધુમાં, પ્રથમ સત્રની પરીક્ષા 3 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે.

Leave a Comment